________________
૧૧૧
[ શ્રીવિયપદસૂરિકૃતસાથે એકથી વધારે આયુષ્ય કદાપિ બંધાતા નથી તેમ જે એક સાથે બે આયુષ્યને ઉદય પણ હેતે નથી, કારણ કે આયુષ્ય કર્મ રદયથી જ ભગવાય છે અને તેથી એક આયુષ્યની સાથે બીજું આયુષ્ય પ્રદેશદયથી પણ ભેગવાતું નથી એ પ્રમાણે કેવલી ભગવંતે કહે છે, પરંતુ એક સાથે વધારેમાં વધારે બે આયુષ્યની સત્તા એક જીવમાં હોય. કારણ કે જે આયુષ્ય ભોગવે છે તેની તેનામાં સત્તા છે, અને જ્યારે ચાલુ જીવનના ત્રીજા ભાગ વગેરે નિયત કાલે પરભવનું આયુષ્ય બાંધે ત્યારે તે નવા બાંધેલા આયુષ્યની પણ સત્તા હોય છે તેથી બે આયુષ્યની સત્તા જ્યારથી આગામી પરભવનું આયુષ્ય બાંધ્યું ત્યારથી તે ભેગવાતા આયુષ્યને છેલ્લે સમય આવે ત્યાં સુધી હોય છે. (૫૬) ૧૧૦
કયા દેને કઈ લેહ્યા હોય? વગેરે બીના કહે છે – જ્યોતિષી ચંદ્રાદિ સુર સૌધર્મ ઈશાને સુરા,
તેઉ લેશ્યા તેમને આનત થકી જ અનુત્તરા; શુકલ લેશ્યા તે સુરને ભુવનપતિ સુર વ્યંતર, - જ્યોતિષી વૈમાનિકે સૌધર્મ ઇશાને સુરા,
સ્પષ્ટાર્થ-પ્રશ્ન–દેવતાઓમાં કઈ કઈ વેશ્યાઓ હોય?
ઉત્તર–તિષી દે એટલે ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારા તથા વૈમાનિક દેવામાં પ્રથમ સૌધર્મ દેવકના દેવે તથા બીજા ઈશાન દેવકના દેવે તેને લેશ્યાવાળા હોય છે. પરંતુ તે બધાને એક સરખી તે લેશ્યા હોતી નથી, પરંતુ તરતમ ભાવે એટલે હીનાધિક તેજે વેશ્યા હોય છે. ઈશાન દેવકથી ઉપરના એટલે સનત કુમાર દેવલેકથી માંડીને આઠમા સહસાર દેવલેક સુધીના ૬ દેવકના દેવને પદ્મશ્યા હોય છે, અને ત્યાંથી ઉપરના એટલે આનત દેવકથી ઉપરના બધા દે એટલે પાંચ અનુત્તર વિમાન સુધીના તમામ દેવેને વિશુદ્ધ વિશુદ્ધતર શુકલ લેશ્યા અનુક્રમે જાણવી (૫૭) આ પ્રશ્નાદે એકેન્દ્રિયમાં શા કારણથી ઉપજે છે?
ઉત્તર-ભુવનપતિ દેવે, વ્યન્તર દેવે, તિષી દે, તથા વૈમાનિક દેવામાંથી સૌધર્મ દે, તેમજ ઈશાન દેવલેકવાસી દેવે એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થાય છે. ૧૧૧
કયા દેવો એકેન્દ્રિયમાં શાથી ઉપજે છે તે સમજાવે છે:-- ભૂષણે જલ વાવડીનું કમલ કારણ મોહના,
જે સુરેને હોય તેઓ અંત કાલે જીવનના; લબ્ધિથી પર્યાપ્ત પૃથ્વી જલ વનસ્પતિ ઉને - આધતા ત્યાં ઉપજતા એવું બને ના સર્વને.
૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org