________________
॥ ૐ નમઃ શ્રીનિન્દ્રાય ||
॥ ॐ नमो बालबंभयारि-परमोवयारि-सुग्गहियनामधिज्जપરમપZાવળ-પરમમુહ-વિજ્ઞયનેમિસૂત્તળ /
॥ પ્રસ્તાવના |
|| મુસંગપ્રયાતમ્ ॥
पसण्णस्स पुण्णप्पा विष्पहाणं । सयाणंदमग्गिकसं साहगग्गं ॥ सियावायसदे सणादाण दक्खं । नमेमो सया सग्गुरुं नेमिरिं ॥ १ ॥
શ્રીજૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુએ ! પરમ કૃપાળુ પ્રાતઃસ્મરણીય દેવાધિદેવ શ્રીતીથ કર દેવાએ મેાક્ષના અવ્યાખા શાશ્વતા સુખાને મેળવવાના ચાર પરમ અંગા ( અસાધારણ કારણા )માં મનુષ્યપણાને ઉદ્દેશીને ફરમાવ્યું છે કે—પ્રમલ પુણ્યાદયે આ મહાદુલ ભ મનુષ્યપણાને પામીને એક સમય માત્ર પણ પ્રમાદ કરશો નહી, કારણ કે જો પ્રમાદી થઈને એક વાર માનવ જીવનને હારી જઈએ, તેા લાંએ કાળે પણ તે ફ્રી મળી શકતું નથી. કારણ કે ખાંધેલાં કર્મોના વિપાકા (ઉદય, મૂળ) એવા બહુજ ગાઢ આકરા હાય છે કે જેમની હયાતિમાં સંસારી જીવાને માનુષ્યાદિ શુભ સામગ્રી મહાપ્રયત્ના કરતાં છતાં પણ મળી શકતી નથી. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને અપ્રમત્ત ભાવે મેાક્ષમાગ ની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને પરમાત્મ સ્વરૂપને પામેલા અનંતા શ્રીતી કર દેવામાંના વત્તમાન ચેાવીશીના પહેલા એ તીર્થંકરાની અપૂર્વ આત્મિક ખાધને દેનારી દેશના એ ભાગામાં જણાવીને હવે આ ત્રીજા ચેાથા ને પાંચમા ભાગમાં અનુક્રમે ત્રીજા ચાથા ને પાંચમા તીથ કર શ્રોસ'ભવનાથ, ૪ શ્રી અભિનંદન સ્વામી ને પ શ્રીસુમતિનાથની દેશના વિસ્તારથી જણાવી છે. તેમાં ત્રીજા ભાગના ૨૮૮ 'લેાકેા છે. અહીં શરૂઆતમાં અવશ્ય પાળવા લાયક શિષ્ટાચારની પદ્ધતિને અનુસરીને મંગલાચરણુ તથા ચાર અનુબંધાની જે હકીકત કહી છે, તેમાંથી ખાધ એ મળે છે કે શિષ્ટ પુરૂષાના માર્ગે ચાલનારા ભવ્ય જીવાજ શિષ્ટ બની શકે છે. માટેજ કહ્યુ છે કે-જેવડા (જે ‘વડુ' એવા નામથી લેાકમાં એલાય છે)ના દૃષ્ટાંતે અનેક મુશ્કેલીઓના વિકટ પંથને સમતા સહનશીલતા ધૈય ક્ષમાદિ સદ્ગુણેાના પ્રતાપે ઓળંગીને પરમ ઉલ્લાસથી મેક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના કરવા રૂપ શિષ્ટ માને આરાધે, તે મહાપુરૂષો શિષ્ટ કહેવાય છે.
તે પછી પ્રભુશ્રી સંભવનાથના કયા ભવથી કેટલા ભવા થયા? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે। દેવા રૂપે જરૂરી ખીના જણાવીને વિપુલવાહન રાજાના યથાર્થ દાનાદિ ગુણા વર્ણવ્યા છે. તેમાંથી રાજાઓને યથાર્થ રાજધર્મનું અપૂર્વ શિક્ષણ મળી શકશે. (૧-૫)
છઠ્ઠા શ્લેાકથી નવમા શ્ર્લાક સુધીના ૪ શ્લેાકેામાં વિપુલવાહન રાજાના રાજ્યકાલમાં પડેલા ભયંકર દુકાળનું વર્ણન કર્યું છે. તેમાંથી દુકાળના ચિન્હા, તેનું સ્વરૂપ, દેશના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org