SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસકૃિત ૧૦ સ્થાનકમાંહેથી એક બે વગેરે પદાની આરાધના કરવા પૂર્વક ચારિત્રની સાત્ત્વિક આરાધના કરીને અંતે દેવલાકના સુખાને અનાસક્ત ભાવે ભોગવે છે. અને પરંતુ જેમણે પૂર્વભવમાં સમક્તિ પામ્યા પહેલા નરકનું આયુષ્ય આંધ્યાં પછી સમક્તિ પામીને સર્વ જીવાને શાસનરસિક બનાવવાની ભાવના વગેરે સાધનાથી જિન કર્મ બાંધ્યું હોય, તેવા જીવા નરક ગતિમાં જાય છે, ને ઉપશમ ભાવે નરકની પીડાને સહે છે. તથા તે છેવટે મનુષ્ય ભવાદિ શુભ સામગ્રીને પામીને મોક્ષે જાય છે. અહી સમજવાનું એ કે તીર્થંકર થનારા જીવા દેવગતિમાંથી કે નરકગતિમાંથી છેલ્લા મનુષ્યભવમાં આવેલ હાય. પરંતુ મનુષ્યગતિમાંથી કે તિર્યંચગતિમાંથી આવીને છેલ્લા ભવમાં મનુષ્ય થનારા જીવે પ્રાયઃ તીર્થંકર થાય નહિં. ૧૨૪ અત્ય ભવમાં ખાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણા ધરે, પ્રૌઢતાર્દિક દીપતા મુશ્કેલીઓ પરની હરે; ચૌવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાળતા, પરીષહા સહતા સમ અને માન અપમાન થતા, ૧૨૫ સ્પષ્ટાઃ—આ રીતે તે પૂજ્યભાવિ તીર્થંકરના જીવા છેલ્લા માનવભવમાં ખાલ્યકાળમાં (જન્મકાલથી) પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અધિજ્ઞાનને ધારણ કરે છે. વળી પ્રૌઢતા, ગભીરતા વગેરે અનેક ગુણાથી શાલે છે. તેમજ કાઢ્યાદિ ભાવના રંગી તે બીજા જીવાની અનેક મુશ્કેલીઓને દૂર કરે છે. તથા ભર જુવાનીમાં પણ ભાગતૃષ્ણાને દૂર કરીને સાત્ત્વિકભાવે શુદ્ધ સંયમનું પાલન કરે છે. અને તે વખતે અનેક પ્રકારના પરીષહાને સહન કરે છે. તથા કેાઇ જીવ તેમનું માન સાચવે એટલે આદર સત્કાર કરે, કે અપમાન કરે, કે કડવાં વચનોને કહે તે પણ તેના પ્રત્યે દ્વેષ કર્યા સિવાય તે અપમાનાદિને સમભાવથી સહન કરે છે. ૧૨૫ Jain Education International છદ્મસ્થભાવે મૌન ધરતા સ્વપર તારક થઈ અને, વિચરતા પુણ્યપ્રભાવે દેશના ઉપસર્ગને; ટાળે સ્વભાવે શાંતિ સમતાદિક ગુણાને ધારતા, શત્રુને પણ બોધ આપી મુક્તિમાર્ગે જોડતા. ૧૨૬ સ્પષ્ટાઃ—વળી આ પૂજય તીર્થંકરદેવા જ્યાંસુધી છદ્મસ્થ અવસ્થામાં વંતા હોય છે એટલે જયાંસુધી તેમને કેવલજ્ઞાન પ્રકટ થતું નથી ત્યાંસુધી મૌન ધારણ કરે છે. અને જ્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સ્વપરતારક એટલે પેાતાને તેમજ બીજા જીવાને તારવાની ભાવનાથી આ પૃથ્વી ઉપર વિચરે છે તથા અચિંત્ય પુણ્યના પ્રભાવથી દ્વીપતા એવા તે જે સ્થાનમાં વિચરે છે તે દેશ નગર વગેરેના રાગાદિ તમામ ઉપસર્ગોને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy