________________
[ શ્રી વિજયપઘરિકૃત
-
પણ કરે છે. કેઈ પણ જાતના સ્વાર્થ વિના ફક્ત બીજા નું કલ્યાણ કરવાની ભાવના રાખી તેવો પ્રયત્ન કરનારા મિત્ર જેવા જે છે તે કલ્યાણ મિત્ર કહેવાય. ૮૦. આ કર્મના યોગે જતાં ઉન્માર્ગથી અટકાવતા,
- નિજાગને અનુસાર સંયમ અણુવ્રતે આરાધતા; " પ્રભુ દેવના હિતકારિ વચને સાંભળી આરોગતા,
દ્રવ્ય ક્ષેત્રાદિક વિચારી વિવિધ સુક્ત સાધતા. સ્પષ્ટાર્થ :–વળી પૂર્વે કહેલા ધમ પુણ્યશાળી જ કદાચ બીજા છ અશુભ પાપકર્મોના ઉદયે ઉન્માર્ગે જતા હોય એટલે ધર્મ માર્ગને ત્યાગ કરીને અધર્મના માર્ગે જતા હોય, તે તેમને સમજાવીને જિનધર્મની આરાધના કરવા જોડે છે. વળી પિતાની શક્તિ પ્રમાણે સંયમ માર્ગ એટલે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને અથવા અણુવ્રતે એટલે દેશવિરતિરૂપ શ્રાવક ધર્મની આરાધના કરે છે. આ દેશવિરતિ ધર્મની આરાધના કરતા તેઓ સુગુરૂના મુખે પ્રભુદેવશ્રી તીર્થંકર પરમાત્માના હિતકારી વચનેને હંમેશાં સાંભળીને જોજન કરે છે. વળી દ્રવ્ય ક્ષેત્રાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને વિવિધ પ્રકારનાં એટલે જુદી જુદી જાતનાં સુપાત્રદાનાદિ ઉત્તમ કાર્યોને પરમ ઉલ્લાસથી કરે છે. ૮૧. - સાધમિ વાત્સલ્યાદિ કરતા વિપુલબેલ આદિ સ્મરી,
પાંચ દૂષણ પરિહરીને પાંચ ભૂષણ આદરી; પાંચ ભેદે દાન આપે તિમ મદદ ભણનારને,
નિત કરે ઉત્સાહ આપે જાણતા બહુ લાભને. સ્પાઈ–વળી તે ભવ્ય છે, વિપુલ બલ (શ્રી સંભવનાથ પ્રભુને પૂર્વભવને છવ, તેમનું બીજું નામ વિપુલવાહન) વગેરે ભવ્ય જીએ કરેલા સાધર્મિક વાત્સલ્યાદિનું સ્મરણ કરીને સાધર્મિક વાત્સલ્ય એટલે સાધમિક જીવની યથાશક્તિ જરૂર ભક્તિ કરે છે. અને સુપાત્રદાન અનુકંપાદાન વગેરે પાંચ પ્રકારનાં દાન આપે છે. તે પાંચ પ્રકારનાં દાન આ પ્રમાણે–૧ સુપાત્રદાન, ૨ અભયદાન, ૩ ઉચિતદાન, ૪ અનુકંપાદાન, ૫ કીર્તિદાન. આ પાંચ માંહેના પ્રથમના બે દાન મેક્ષને પણ આપે છે. અને પાછળનાં ત્રણ દાન સાંસારિક સ્વર્ગાદિ સુખના પણ કારણ થાય છે. વળી દાન આપતાં દાનનાં પાંચ ભૂષણને આદર કરે છે, (સાચવે છે) અને પાંચ દૂષણને ત્યાગ કરે છે. તેમાં પ્રથમ પાંચ ભૂષણ આ પ્રમાણે –
"आनन्दाणि रोमांश्चः, बहुमान मियं वचः । - કિં વાપોદ્રના , સાનં મૂષયમી છે ? .” અર્થ:–દાન આપતાં થતા હવને લીધે આનન્દનાં આંસુ આવે તે પ્રથમ ભૂષણ ૧,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org