SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણ ભાગ ચાથા | તે જીવા આંધેલા કર્મોને અનુસારે શુભાશુભ ગતિમાં જાય છે. એટલે શુભ કર્મોને કરનારા જીવા દેવ ગતિ વગેરે સારી ગતિમાં જાય છે અને અશુભ કર્મો કરનારા જીવા નરક, તિર્યંચ ગતિરૂપે અશુભ ગતિમાં જાય છે. અને ત્યાં તેએ શુભાશુભ કર્મોદયને અનુસારે સુખ દુ:ખને ભાગવે છે. સાયક્રમાયુષી એટલે જેમણે આયુષ્ય ખાંધતાં તથા પ્રકારના પરિણામે કરીને આયુષ્ય શિથિલ આંધ્યું છે, તેમનું તે આયુષ્ય ઉપક્રમ લાગવાથી ઘટી પણ જાય છે તેવા સાપક્રમી આયુષ્યવાળા જીવા અચાનક પણ મરણને પામે છે. એટલે જે જીવાને ઉપક્રમની જેવી અસર થાય છે તે પ્રમાણે તેમના આયુષ્યમાં ઘટાડા થાય છે. ૬૪ નિરૂપક્રમાયુષમાં અસર ના તેહવી પણ જીવનના, અંતને જ્ઞાની જ જાણે તેહવા વિરલા જના; બીજા જતા તે જ્ઞાનના જ અભાવથી ના જાણુતા, તેથી અચાનક મરણના પઝા વિષે સપડાઈ જતા, ૬૫ સ્પષ્ટા :-તથા નિરૂપમાયુષમાં એટલે જેમણે આયુષ્ય બાંધતાં તેવા પ્રકારના ગાઢ પિરણામને લઈને દૃઢ આયુષ્ય માંધ્યું છે, તેમનું (તે ખાંધેલુ) આયુષ્ય કાઈ પણ પ્રકારે આછું થતું નથી. તેવા આયુષ્યવાળાને વિષે જો કે ઉપક્રમેાની અસર થતી નથી અથવા તેમનુ ં આયુષ્ય ઘટતું નથી તેા પણ પેાતાનું કેટલું આયુષ્ય બાકી રહ્યું છે, તે ખીના જ્ઞાની પુરૂષા સિવાય બીજા સામાન્ય જીવા જાણી શકતા નથી. કારણ કે તેવા જીવા તો એકદમ મરણના પત્રમાં સપડાઈ જાય છે. આ પ્રસ ંગે ખાસ સમજવા જેવી આયુષ્યકર્મની મીના દૃષ્ટાંતાદિ સાથે ટૂંકામાં આ રીતે જાણવી— એ પ્રકારના આયુષ્ય, વર્તમાનભવાયુષ્ક, દ્વિવિધ તચ્ચે પ્રીતિમ્॥ સાપક્રમ ભવેદાઘ, દ્વિતીય નિશ્પક્રમમ્ ॥ ૧ ॥ અર્થ:—સાપક્રમ આયુષ્ય અને નિરૂપક્રમ આયુષ્ય એમ એ પ્રકારે ચાલુ ભવનું આયુષ્ય કહ્યુ` છે, ઘણાં કાળ સુધી લાગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે, તેવા અય્યવસાય વગેરે ઉપક્રમેાથી ઘેાડા કાળમાં ભાગવી લેવાય, તે સાપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લખી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યા હોય તેા તે દેરી અનુક્રમે લાંખી મુદતે મળી રહે છે. અને તેજ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ “ મૂકયા હાય તે તે એકદમ જલદીથી મળી જાય છે; તેવી જ રીતે સેાપક્રમ આયુષ્ય થાડા કાળમાં પૂરૂ' થઈ જાય છે, અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યુ. હાય તે અનુક્રમે જ ભાગવાય છે. સેકડા ઉપક્રમથી પશુ તે ક્ષીણ થઈ શકતુ નથી. તેવું આયુષ્ય નિરૂપક્રમ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy