SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ભાગ ચ ] રાજાની સિદ્ધાર્થ રાણીની કુક્ષીને વિષે અવતર્યો. આ વખતે અધરાત (૨૧) મધ્ય રાત્રી હતી. એ રાત્રીએ પ્રભુના ચ્યવન કલ્યાણકના પ્રભાવે ત્રણે ભુવનમાં એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાળને વિષે ઉઘાત થયે એટલે પ્રકાશ થયો. અને નિરંતર દુઃખી એવા નારકીના જીને પણ ડી વાર સુખને અનુભવ થયો. ૨૦ સિદ્ધાર્થ માતા ચૌદ સ્વમો જુએ છે તે બે શ્લોકમાં જણાવે છે – અર્ધ જાગ્રત માત અંતિમ પ્રહરમાં નિજ મુખ વિષે, પેસતા સ્વપ્ન ચતુર્દશરર દેખતા જે સિત દીસે, જસ ચાર દંતિ તે કરી ડોલર કુસુમ સિત વૃષભર એ, પહેલું વદન જસ કેસરીસિંહ તેમ લક્ષ્મીર માળને. ૨૧ સ્પાઈ–તે વખતે રાત્રીના છેલ્લા પહોરે સિદ્ધાર્થ માતાએ અર્ધ જાગ્રત અવસ્થામાં એટલે અરધા જાગતા અને અરધા ઉંઘતાં એવી અવસ્થામાં પોતાના મુખને વિષે પેસતા ચૌદ મોટા સ્વમો (૧૨) જેયા. તેમાં પ્રથમ સ્વપ્રને વિષે જેના ચાર દાંતે વેત વર્ણવાલા છે એ હાથી (૧) જે. અને બીજા સ્વપ્રમાં ડોલર જાતિના ફૂલ જે સફેદ વૃષભ (૨) એટલે બળદ જે. તથા ત્રીજા સ્વપ્રને વિષે પહેલા મુખવાળે કેસરીસિંહ (૩) જે. તેમજ ચોથા સ્વમમાં લહમીદેવી (૪) તથા પાંચમા સ્વમમાં ફૂલની માળા (૫) જોઈ. ૨૧ પરિપૂર્ણ ચંદ્ર પ્રકાશ કરતે સૂર્ય ધ્વજ તિમ કુંભઃ એ, - કમળભષિત સર૧૦ ઉછળતા તરંગવાળો જલધિ૧૧ એ વર વિમાનઘર પ્રવર રયણને રાશિ૩ નિર્ધમ અગ્નિ એ, માત જાગીને કહે નૃપને વિચારી તે કહે. રર સ્પાઈ–વળી શ્રી સિદ્ધાર્થ માતાએ છઠ્ઠા સ્વમમાં સંપૂર્ણ કળાવાળા ચંદ્રને (૬) જે. તથા સાતમાં સ્વમમાં પ્રકાશ કરતા સૂર્યને (૭) જોયો. તેમજ આઠમા સ્વમમાં વજ એટલે ધજા (૮) ઈ. અને નવમા સવાતમાં કુંભ એટલે પૂર્ણ કળશ (૯) જે. તથા દશમા સ્વમમાં ખીલેલા કમળથી સુશોભિત સરોવરને (૧૦) જોયું. તેમજ અગિ. આરમાં સ્વમમાં જેમાં અનેક મોજાં (જલતરંગે) ઉછળી રહ્યા છે એવા સમદ્રને (૧૧) જે. વળી બારમા સ્વમમાં ઉત્તમ દેવવિમાન (૧૨) જેયું. અને તેમાં સ્વપ્નમાં ઉત્તમ રત્નનો સમૂહ (૧૩) જે. તેમજ છેલલા ચૌદમા સ્વપ્નને વિષે નિમ એટલે ધૂમાડા વિનાના અગ્નિને (૧૪) જોયો. આ રીતે ૧૪ સ્વપ્નને જોઈને જાગ્રત થએલા (જાગેલા) શ્રી સિદ્ધાર્થી રાણીએ તે સ્વપ્નની વાત શ્રીસંવર રાજાને કહી. તે વખતે રાજાએ વિચાર કરીને શ્રી સિદ્ધાર્થ રાણીને જે વચને કહ્યા, તે બીના તેવીસમા શ્લેકમાં જણાવે છે. ૨૨ ઈન્દ્ર મહારાજ સ્વપ્નનું ફલ જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy