________________
દેશનાચિંતામણિ ભાગ ચ ]
મનુષ્યના ભવોમાં રસેંદ્રિયલંપટ મૂઢ પારધીની કીડા( શીકાર )ને કરનારા મેં જે જીવને નાશ કી હોય તેને પણ હું નમાવું છું. ૧૫
વળી રસમાં વૃદ્ધ થયેલા શરીરની પુષ્ટિના લોભથી મેં ( પહેલાં ) મા માંસ સેત (મધ) માખણ બાળ અથાણું વાસી રેટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક અને વિનાશ કીધે હોય તેને પણ હું માનું છું. ૧૬
વળી સ્પર્શેન્દ્રિયમાં લંપટ થયેલા મેં પૂર્વે ગૃહસ્થ ભાવે કન્યા, સધવા વિધવા રૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીને દુઃખી કર્યા હોય અને વિનાશ પમાડ્યા હોય તેને પણ હું ખમાવું છું. ૧૭
વળી ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિયના વશમાં પડેલા મેં જે જીવને દુઃખી કર્યા હોય તેને પણ હું માનું છું. ૧૮
વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી આક્રમણ (દબાવી) કરીને જે જીને મારી આજ્ઞા મનાવી હોય તેને પણ ખમાવું છું. ૧૯ - સ્વામી (રાજ્યાદિ અધિકારી)પણું પામીને, મેં અપરાધી તથા નિરપરાધી ને બાંયા, ઘાયલ કર્યા, માર્યા હોય તેને પણ હું નમાવું છું. ૨૦
દુષ્ટ એવા મેં કોધથી અથવા લેભથી કેઈ પણ મનુષ્યને કૂડ કલંક દીધા હેય તેને પણ હું ખમાવું છું. ૨૧
ઈબ્ધભાવને પ્રાપ્ત થયેલા મેં કઈ પણ જીવ સાથે પર પરિવાદાદિ (નિંદા વગેરે) કીધાં હય, કેઈની ચાડીચુગલી કીધી હોય તેને પણ હું ખાવું છું. ૨૨
અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ ન સાંભળ્યો, વળી પરલેકની પિપાસાવાળા મેં અનેક જીવોનો ઘાત કર્યો જેથી હું અનેક જીના દુઃખનો હેતુ થયો તેને પણ હું નમાવું છું ૨૩-૨૪
આર્ય દેશમાં પણ કસાઈ, પારધી, ડુંબ ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થઈ મેં જે જીવેનો નાશ કર્યો હોય તેને પણ હું ખાવું છું. ૨૫
મિથ્યાત્વથી મોહિત થયેલા અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીના વધ કરાવ્યા હોય તેને પણ હું ખાવું છું. ૨૬
વેલડી આદિ અનેક વૃક્ષોવાળા વનને દાવાગ્નિ દઈને તેમાંનાં અસંખ્ય જીવને બાળ્યા હોય, દ્રહ-તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીનો વિનાશ કર્યો હોય તેને પણ હું માનું છું. ૨૭
મેં ઉલંપણે અકર્મભૂમિ, અંતરદ્વીપાદિને વિષે જે જીને વિનાશ કર્યો હોય તેને પણ હું માનું છું. ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org