________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃતવળી નાથ્વીના ભાવમાં મેં કર્મવસથી નારકના જીવેને “પરસ્પર મસળવા, ચૂરવા, ફેંકવા, મારવા” વિગેરે દુખ દીધાં હોય તેને પણ હું ખમાવું છું. ૪
નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનારા પરમાધામીના ભાવમાં મૂઢ-અજ્ઞાન એવા મારા જીવે નારકીના જીને જે જે દુઃખ દીધાં હોય તે પણ હું ખમાવું છું. પ
હા ! હા! પરમાધામીના ભાવમાં મૂઢ એવા મારા જીવે કીડા નિમિત્તે કરવતતલવાર ભાલાદિકથી છેદન તાડન મારણ યંત્રપીલન વૈતરણીતારણ કુંભીપાચન૫ ઘણાં દુઃખે નારકીના જીને દીધાં હશે તે દુઃખને હું જાણતો પણ નથી. ( તે પાપમાંથી કયારે છૂટાશે ?) ૬
પરમાધામીના ભાવમાં તામસ ભાવમાં વર્તતા એવા મારા જીવે નારકીના જીને જે કાંઈ દુઃખ દીધાં હોય તેને હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ૭
તિર્યંચ ગતિને વિષે ક્ષારાદિક પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભાવમાં મેં સ્વ–અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાયાદિક જીને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું.
શંખ પ્રમુખ બેઈન્દ્રિય, જૂ પ્રમુખ તે ઈન્દ્રિય અને માખી પ્રમુખ ચૌરિન્દ્રિયના ભમાં જે જીવને ખાધા હોય તેમજ તેમને દુઃખ ઉપજાવ્યું હોય તેને પણ હું ખમાવું છું. હું
ગર્ભજ તથા સંમૂ૭િમ જળચર પંચેન્દ્રિયને જેમાં મચ્છ, કચ્છપ (કાચબા) અને સુસુમાર પ્રમુખ અનેક પને ધારણ કરનારા મેં આહારને માટે અનેક ને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૧૦
વળી જળચરના ભમાં ઉત્પન્ન થયેલા મેં ઘણા પ્રકારના જીને દેખીને છેદનભેદન કીધાં હેય તેને પણ હું માનું છું. ૧૧
ગર્ભજ તથા મૂર્ણિમ સર્પ પ્રમુખ ઉરપરિસર્ષ મધે, ઘ નળીઆ પ્રમુખ ભુજ પરિ સર્પ મળે અને વાનર કુતરા બિલાડા પ્રમુખ થલચર પંચેન્દ્રિય તિર્યંચના ભામાં મેં જે જીવોને છિન્નભિન્ન કરી દુઃખી કીધાં હેચ ચાવતું પ્રાણ રહિત કર્યા હોય તેને પણ હું ખમાવું છું. ૧૨
જવઘાતકાદિક અશુભ કર્મથી શાર્દૂલ-સિંહ, સંડક, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મારા જીવે જે જીવને છિન્નભિન્ન કરી વિણાસ્યા હોય તેમને હું માનું છું. ૧૩ - હલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, ચકલાદિ સેંકડો સંમૂઈિમ અને ગર્ભજ બેચર પંચેન્દ્રિયના ભ વિષે મેં ભૂખને વશ થઈ કૃમિ પ્રમુખ અનેક જાતિના છાને ખાધા હોય તેમને પણ હું ખમાવું છું. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org