________________
॥ ओ ही अहं नमः श्रीजगवल्लभपार्श्वनाथाय ॥ ॥ भावरत्नत्रयीदायक-मदीयात्मोद्धारक परमोपकारिशिरोमणि परमगुरु-आचार्य-महाराज श्रीविजयनेमिसूरीश्वरेभ्यो
નમો નમઃ | સુચહીતનામધેય સદગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણુકિંકર વિયાણુ
આચાર્ય શ્રી વિજયપારિ” વિરચિત
શ્રી દેશના ચિંતામણિ
ભાગ ચોથો.
૦૦૦૦( શ્રી અભિનંદન સ્વામિની દેશના )
ગ્રન્થકાર શરૂઆતમાં મંગલાચરણ તથા ચાર અનુબંધ વગેરે જણાવે છે –
| મંગલાચરણ છે.
| હરિગીત છંદ | વિશ્વ ચિંતામણિ સમા શંખેશ્વરાધિપ પાર્થને,
પ્રણમી જિનેશ્વર વચનને ગુરૂરાજ નેમિસૂરીશને દેશના ચિંતામણિના પ્રવર ચોથા ભાગને
હે જે રચું શ્રોતા સુણી કરજે વિમલ નિજ જીવનને. ૧ સ્પષ્ટથ – ત્રણ જગતમાં ચિંતામણિ રત્ન જેવા શ્રીશંખેશ્વર નામના ગામમાં બિરાજમાન પરમ પ્રભાવશાલિ સર્વ વિદને પદ્રવને દૂર કરનાર શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને પ્રણામ કરીને, અને જિનેશ્વર ભગવંતના વચનરૂપી શ્રુતજ્ઞાનને પ્રણામ કરીને તથા મારા પૂજયપાદ પ્રાત:કમરણીય નિર્મલ બ્રહ્મચર્યાદિ સદ્ગુણ નિધાન પર પકારી ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પ્રણામ કરીને જેમાં ચોવીશે તીર્થંકરની દેશના વગેરે કમસર જણાવાય છે–કહેવાય છે, તે શ્રી દેશનાચિંતામણિ મહાગ્રંથના ઉત્તમ ચોથા ભાગને આનંદથી રચું છું. આ લોકમાં પ્રથમ મહાપ્રભાવક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ વગેરેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org