SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ [ શ્રી વિજ્યપદ્ધકૃિતવર્ષ બેતાલીસ સહસ ઊણ પચ્ચાશ કોડી લાખ એ, અયર નવ્યાશી જ પક્ષે ચતુથરક શેષn૫૭ એ. ૨૪૫ સ્પષ્ટાથ:–એક લાખ પૂર્વેમાંથી એક પૂર્વાગ અને બાર વર્ષ ઓછા કરતાં, જે બાકી રહે તેટલા પૂર્વાદિ કાલ સુધી પ્રભુને કેવલી પર્યાય (૧૪૪) જાણો. એટલે આટલા કાલ સુધી પ્રભુ કેવલીપણે વિચર્યા. તથા એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ પ્રમાણે પ્રભુને વ્રતને કાલ એટલે પ્રભુ શ્રી અજિતનાથને દીક્ષા પર્યાય (૧૪૫) જાણ. પ્રભુનું સંપૂર્ણ આયુષ્ય બોતેર લાખ પૂર્વ પ્રમાણ (૧૪૬) હતું. ચોથા આરાના મધ્ય ભાગમાં (૧૪૭) એટલે ચોથે આરો લગભગ અર્થે ગયા પછી જ્યારે ચૈતર સુદ પાંચમ (૧૪૮) ને દિવસ હતો અને મૃગશિર નામે નક્ષત્ર (૧૪૯) તથા વૃષભ નામે રાશિ (૧૫૦) વર્તતી હતી, તેમજ પૂર્વા એટલે દિવસને પ્રથમ ભાગ (૧૫૧) ચાલતો હતો ત્યારે સમેતશિખર નામના ગિરિ ઉપર (૧પર) કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા (૧૫૩) પ્રભુ એક મહિનાનું અનશન તપ (૧૫૪) કરીને એક હજાર મુનિઓની સાથે (૧૫૫) મોક્ષે ગયા. તે વખતે પ્રભુની અવગાહના ત્રીજો ભાગ ઓછી થઈ હતી. (૧૫૬) તે વખતે ચેથા આરાના બેંતાલીસ હજાર વર્ષે ઓછા પચાસ કોડ લાખ અયર એટલે સાગરેપમ તેમજ નેવ્યાસી પખવાડીયા (૧૫૭) બાકી રહ્યા હતા. ૨૪૪-૨૪૫ અજિત પ્રભુ નિવણથી એ શેષકાલ વિચારીએ, સંખ્યાત પુરૂષ સુધી ૫૮ વહ્યો શિવમાર્ગ એક દિનાદિએ. કેવલી ૫૮ પથ૦ મેક્ષ કેરે વિનયન બે આદીશ પરે, અસંખ્યાત સમય સુધી પૂર્વ પ્રવૃત્તિકર છેદ ૬૩ એ. ર૪૬ સ્પષ્ટાઈ–ઉપરના કલેકમાં જણાવેલ ચોથા આરાનો બાકી કાલ બીજા અજિતનાથ ભગવાન મેક્ષે ગયા ત્યારથી માંડીને જાણો. પ્રભુના મેક્ષે ગયા પછી સંખ્યાતા પટ્ટધર પુરૂષ સુધી મોક્ષ માર્ગ (૧૧૮) ચાલુ રહ્યો. તે યુગાન્તકૃત ભૂમિ જાણવી. એકાદિ દિવસના અંતરે કેવલી એટલે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી કેઈને એકાદિ દિવસ ગયા પછી કેવલજ્ઞાન થયું હતું. તે પર્યાયાન્તભૂમિ ( ૧૫૯ ) જાણવી. મોક્ષને માર્ગ ( ૧૬ ) તથા મેક્ષનો વિનય ( ૧૬૧ ) એ બે બાબતે જેમ આદીશ્વર પ્રભુના જીવનમાં કહી હતી તેમ જાણવી. તેમજ ચૌદ પૂર્વેની પ્રવૃત્તિ એટલે પૂર્વેનું જ્ઞાન અસં. ખ્યાત કાલ સુધી ચાલુ રહ્યું હતું. (૧૬૨) ત્યાર પછી પૂર્વેના જ્ઞાનને વિચ્છેદ થયે. (૧૬૩) તેને કાલ પણ અસંખ્યાત જાણ. ૨૪૬ નિજ તીર્થના છેડા સુધી૬ ૪ એ શ્રત પ્રવૃત્તિ માનીએ, અજિત સંભવ આંતરું તીસ લાખ કોડી સાગરે ૧૬૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy