SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ર૯૩ ભેજન નિયમ ગણના થતી૩૪ સ્થિતકલ્પ દશવિધ ૧૩૫ જાણીએ, કલ્પ અસ્થિત ના ૩૬ તથા દુબેધ્ય કલ્પ તિહાં અને રર૦ સ્પષ્ટાઈ–ઉપર કહેલા નવ તત્વ અથવા ત્રણ ત તથા ચાર સામાયિક સર્વ તીર્થકરોના તીર્થમાં એક સરખા જાણવા. ઋષભદેવ પ્રભુના તીર્થમાં પ્રતિક્રમણ પાંચ (૧૩૩) હતા તે આ પ્રમાણે (૧) દેવસી પ્રતિકમણ–તેથી દિવસના લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૨) રાત્રિ પ્રતિકમણ–તેથી રાત્રીમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૩) પકખી (પાક્ષિક) પ્રતિક્રમણ–તેથી પખવાડીયામાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૪) ચોમાસી પ્રતિકમણ–તેથી ચાર માસમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, અને (૫) પાંચમું સંવ છરી પ્રતિક્રમણ તેથી એક વર્ષમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે. (૧) દેવની પ્રતિક્રમણ સાંજની સંધ્યા વખતે કરાય છે. (૨) રાત્રી પ્રતિક્રમણ સવારમાં કરાય છે. (૩) પકખી પ્રતિક્રમણ દર મહિનામાં બે વખત સુદ ચૌદશે અને વદ ચૌદશે સાંજે કરાય છે. ૪ ચોમાસી પ્રતિક્રમણ કારતક સુદ ચતુર્દશીએ, ફાગણ સુદ ચતુર્દશીએ અને અશાડ સુદ ચતુર્દશીએ સાંજે કરાય છે. તે એક વર્ષમાં ત્રણ વાર કરવામાં આવે છે. છેલ્લે સંવત્સરી પ્રતિક્રમણ ભાદરવા સુદ ચેાથે સાંજે કરાય છે. શ્રી ઋષભદેવના તીર્થમાં રાત્રી ભજનના નિયમની ગણતરી મૂલ ગુણના સમૂહની અંદર (૧૩૪) થતી હતી. તથા પ્રથમ પ્રભુના તીર્થમાં દશ પ્રકારને સ્થિત ક૫ (૧૩૫) હતા. તે કહ૫ (મુનિઓનો આચાર)ના દશ ભેદે આ પ્રમાણે – અલકપણું, ૨ ઉપેશિક, ૨ શય્યાતરપિંડ, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ, ૬ વ્રત, ૭ જયેષ્ઠ, ૮ પ્રતિકમણ, ૯ માસ ક૯૫, ૧૦ પયૂષણ ક૫. એમ દશ પ્રકારને સ્થિત ક૯૫ પ્રથમ જિનના તીર્થમાં હતું. પ્રભુ ઋષભદેવના વખતમાં અતિ કલ્પ (૧૩૬) નહોતે. અસ્થિત ક૯૫ એટલે શય્યાતર, વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ એ ચાર અવશ્ય પાળવાના હોય ને બાકીના ૬ કલ અનિયત હોય તે અસ્થિત કલ્પ જાણ. તથા આ પ્રથમ પ્રભુના તીર્થમાં ક૯૫ દુર્બોધ્ય (દુખે સમજાય તે) હતો (૧૩૭) કારણ કે ઋષભદેવ ભગવંતના તીર્થમાં સાધુએ ઋજુ એટલે સરલ અને જડ સ્વભાવવાળા હતા, તેથી તેઓ કલ્પનું સ્વરૂપ મહામહેનતે સમજતા હતા. ૨૨૦ આવશ્યક ષટ ઉભય૩૮ કાલે મુનિવરે ગડા જડ૧૩૯ હતા, તેમ સંયમભેદ સત્તર૧૪૦ જેહ મુનિઓ સાધતા; ધર્મના બે ચાર ભેદે ત માનખેતતા ૪, વસ્ત્રની તિમ લાખ વ્યાશી પૂર્વ વૃષભ ગૃહસ્થતા. ૪૩ રર૧ સ્પષ્ટાઈ–વળી શ્રી ઋષભદેવના તીર્થમાં દ આવશ્યક હતા ( ૧૩૮ ) ઋષભદેવ પ્રભુના તીર્થમાં સાધુઓ ઋજુ જડ હતા. ઋજુ એટલે સરલ અને જડ એટલે ઓછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy