SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જેમણે આ શ્રો દેશના ચિંતામણિ ગ્રંથના પ્રથમના પાંચ ભાગ રૂપ પાંચ ગ્રંથા છપાવ્યાત્। શેરદલાલ શેઠ જેસીગભાઇ કાલીદાસ. શ્રી જૈન શાસનરસિક શ્રમણેાપાસકાદિ જૈનેાના વિશાળ સમુદાયથી અને સખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનોથી તથા દાનાદિ ચતુધિ ધર્મારાધક ધર્મવીર દયાવીર દાનવીર વિગેરે હજારા નરરત્નાથી શેાભાયમાન જૈનપુરી રાજ નગર ( અમદાવાદ)ના ભવ્ય ઇતિહાસે ઘણાંએ અતિહાસિક મહાગ્રંથાનું અપૂર્વ ગૌરવ વધાયુ' છે, કારણ કે અહિના નગરશેઠ વિગેરે જૈનાએ જેમ ભૂતકાલમાં મહા સાર્વજનિક અને મહા ધાર્મિક કાર્યો કર્યાં છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોના અને વિશાલ જીવદયા વિગેરેનાં ઘણાં કાર્યો પણ અહીં'ના જ જૈનોએ કર્યો છે. અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂના જૈનોએ મહા ધાર્મિક સંસ્થાને પણ અહીં' જ ઉત્પન્ન કરી છે. ખીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નાની ખાણુ જેવું છે. જેમ રત્નાનુ ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણુ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજારો આદર્શ જીવન ગુજારનારા શ્રી જિનશાસનના સ્તંભ સમાન–પ્રાકૃત વગેરે વિવિધ ભાષામયઃ મહાગભીર અથવાલા મહાશાસ્ત્ર કાવ્યાદિને અનાવનાર મહાપ્રતિભાશાલી પવિત્ર સચમી સૂરિપુંગવા અને મહેાપાધ્યાયેા તથા પન્યાસ ૧શ્રી જિનવિજયજી ઉત્તમવિજયજી પદ્મવિજયજી વીરવિજયજી વિગેરે મહાપુરૂષોની અને ઉદાર આયવંત દાનવીર સ્વપરહિતેચ્છુ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસીહ કેસરીસિંહ, શેઠ મનસુખભાઇ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ૧. શ્રીમાલીવશ, પિતા ધર્માંદાસ, માતા લાડકુંવર, જન્મ રાજનગરમાં વિ. સં. ૧૭૧૨ માં, નામ ખુશાલય'૬, દીક્ષા અમદાવાદમાં સ. ૧૭૭૦, કા. વ. ૬ મુધ, ગુરૂ ક્ષાવિજ્યજી, સ્વર્ગવાસ પાદરામાં સ. ૧૯૯૯ શ્રા॰ સુ॰ ૧૦, કૃતિ-જિન સ્તવન ચેવીશી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, સ્તવન વગેરે. ૨. જન્મ રાજનગર શામલાની પાળમાં સ. ૧૭૬૦ માં. પિતા લાલચંદ, માતામાણિક સ્વનામ પુજાશા, દીક્ષા સ. ૧૭૯૬ વૈ. સુ. ૬, શામલાની પાળમાં. સ્વ°વાસ સ. ૧૮૨૭ માહ સુ. ૮ રિવ, ઉંમર ૬૭ વર્ષ, ગૃહસ્થપર્યાય ૩૮વર્ષોં; દીક્ષાપર્યાંય ૨૯ વર્ષી, કૃતિ-શ્રી જિનવિ॰ રાસ, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. ૩. જન્મસ્થલ રાજનગર શામળાની પાળ, જ્ઞાતિ, વીશાશ્રીમાલિ, પિતાનું નામ ગણેશ, માતાનુ નામ ઝમકુ, જન્મતિથિ સં. ૧૭૯૨ ભા૦ સુ૦ ૨, નામ પાનાચંદ, દીક્ષા સ. ૧૮૦૫ મહા સુદ ૫ રાજનગર પાચ્છાવાડી (શાહીબાગ) માં, શ્રી વિજયધર્મી રિએ સ. ૧૮૧૦ માં પંડિત પદ આપ્યું. સ્વર્ગવાસ તિથિ—રાજનગરમાં સ. ૧૮૬૨ શૈ. સુ॰ ૪, કવિ હતા. ૧૫૦૦૦ નવા શ્લાક બનાવ્યા, ગૃહવાસ વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy