SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ટાંક ૪૩-૬૭ ૧૩ ૬૮-૬૯ ૭૮-૭૨ ૭૨-૮૪ ૮૪-૮૯ વ્હાંક વિષય આત્મ સ્વરૂપની વિચારણું, નમિ રાજર્ષિની બીના, આત્માનું ફૂલ સ્વરૂપ, આત્મ સ્વરૂપની વિચારણા કેવી રીતે કરવી, આત્માના ત્રણ ભેદોનું સ્વરૂપ, અહંદુત્તની કથા વગેરે. ૧૩૨ પ્રભુની દેશનાનું ફળ જણાવે છે. સુમતિનાથ પ્રભુના ગણુધરે. ૧૪. સુમતિનાથ પ્રભુના ચરમ નામના પ્રથમ ગણધરની દેશનાની શરૂઆત. ૧૩૫ જગતમાં આશ્ચર્ય રૂપે શું જણાય છે તે કહે છે. ૧૩૬ સંસારી જીનું કર્માધીનપણું જણાવે છે. ૧૩૭-૪૦ જીવન કટ્ટા શત્રુ રાગ તથા દૈષનું સ્વરૂપ. ૧૪૧-૧૪૩ રાગી તથા વૈરાગી જીવે ને આનંદને તફાવત જણાવે છે, તેમાં સુભદ્રની કથા, બે કાચબાની કથા, સુકુમારિકા સાથ્વીની કથા વગેરે. ૧૪૪–૧૪૯ પૂર્વ કાલના શ્રાવકની ભાવના જણાવે છે, તેમાં “ એ દીન બી વીતી જાયગા”નું સ્વરૂપ વગેરે જણાવે છે, તે સાથે બીજે ઉપદેશ. ૧૫-૧૫ સમભાવ કયારે આવશે વગેરે બીના જણાવે છે. ૧૫૭-૧૫૮ રાજાએ યોગીને પૂછેલા પ્રશ્ન તથા તેને ઉત્તર. ૧૫૯-૧૬૫ આત્માને પૂછવા લાયક પ્રશ્નોની બીના. આ જીવે રાગદેષથી કેવાં આકરાં દુઃખ ભોગવ્યાં તે જણાવે છે. ૧૬૭–૧૭૦ આત્મા તથા પુદ્ગલ જુદા છે વગેરે સ્વરૂપ જણાવે છે. ૧૧-૧૭૨ પાપકર્મથી છવની કેવી હાલત થાય તે સમજાવે છે. ૧૭૩-૧૭૪ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી ગણધર મહારાજ દેશના પૂરી કરે છે. ૧૭૫ તુંબરૂ થનું સ્વરૂપ ૧૭૬–૧૭૭ મહાકાલી નામની શાસનદેવીનું સ્વરૂપ વગેરે કહે છે. ૧૭૮-૧૮૦ પ્રભુના પરિવારનું સ્વરૂપ કહે છે. ૧૮૧ પ્રભુને કેવલી પર્યાય તથા સમેતશિખરને વિષે ગમન. ૧૮૨ પ્રભુનું મેક્ષ ગમન કયારે થયું. ૧૮૩ પ્રભૂનું કુલ આયુષ્ય વગેરે જણાવે છે. અભિનંદન પ્રભુ તથા સુમતિનાથના કયા કાયા કારો સરખાં છે ૯૭-૯૮ ૯૯-૧૦૦ ૧૦૦-૧૦૦ ૧૦૧-૧૦૨ ૧૦૨ ૧૦૩-૧૦૪ ૧૦૪. ૧૦૪-૧૦૫ ૧૦૫ ૧૮૪ ૧૦૫ ૧૮૫ પ્રભુના મેક્ષ ગમન વખતે થે આરો કેટલે બાકી હતા તે જણાવવા સાથે ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાળનું સ્વરૂપ વિસ્તારથી જણાવે છે. તેમાં ઉત્સર્પિણીના ૬ આરાનું સ્વરુપ તથા તેમાં ઉત્પન્ન થનારા ૨૪ તીર્થકર, ચક્રીએ, વાસુદેવે વગેરેની હકીકત તથા યુગલીયાઓનું સ્વરૂપ, ચંદ્રગુપ્ત રાજાના ૧૬ સ્વનિનું સ્વરૂપ, કલ્કી રાજાનું સ્વરૂપ, ભાવી ચોવીસીના જીવોની હકીકત વગેરે જણાવે છે. ૧૮૬-૧૯૦ પ્રભુનાં પાંચે કલ્યાણકે શાથી પૂજનીય છે તે કહે છે. ૧૯૧ પાંચમા ભાગની પૂર્ણતા જણાવે છે ૧૯૨ ગ્રંથની રચના કયારે કરી તે કહે છે. ૧૯૩-૧૯૪ ગ્રંથની રચના કયાં કરી વગેરે જણાવે છે. ૧૯૫ ગ્રંથકાર પિતાની ભાવના જણાવે છે. તસ્વામૃત ભાવના. (સંસ્કૃતમાં). ૧૦૬-૧૨૩ ૧૨૩-૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫-૧૨૬ ૧૨૬ ૧૨૭-૧૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy