SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ૧૭૦ ૧૭૦ ૧૭૦-૧૧ ૧૭૧ ૧૭૧-૧૭૨ ૧૭ર કાંક વિષય ૧૮૨ અનિત્ય ભાવના ભાવીને અનંતા છ સિદ્ધિને પામ્યા છે. ૧૮૩ પ્રભુ અનિત્ય ભાવનાની દેશના પૂરી કરે છે. ૧૮૪ પ્રભુના એક સે ને બે ગણુધરે થયા તે કહે છે. પ્રભુ ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે. ૧૮૬–૧૮૭ ગણુધરે પ્રભુની દેશના ઉભા રહીને સાંભળે છે તથા ઈન્દ્રાદિક દેવે બલિ ગ્રહણ કરે છે. ૧૮૮ પ્રભુ દેશના પૂરી કરે છે તે પછી ચારૂ ગણધર દેશના આપે છે. ૧૮૮-૧૯૭ ચાર ગણધરની દેશના-તેમાં સાત પ્રકારની વૃદ્ધિ. જ્ઞાનયુકત ક્રિયાની સફલતા, તૃપ્ત ને અતૃપ્તનું સ્વરૂપ, રતિસુંદરીની કથા, બુદ્ધિસુંદરીની કથા, લિપ્ત અલિપ્તનું સ્વરૂપ, ગુણસુંદરીની કથા, મંગળકુંભનું દષ્ટાંત, સુજજસિરિની કથા, દુર્લભ પંચક, શત્રુંજય ગિરિરાજની હકીકત, સિદ્ધ ભગવંતનું ટૂંકુ સ્વરૂપ, સુપાત્ર દાનનું સ્વરૂપ, દાયક (શ્રાવકના ગુણ, સુપાત્ર દાનનું ફળ, પંચાખ્ય ભારવાહક કથા, પાંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ, અહંન્નક (અરણિક) મુનિની કથા, વિપુલમતિની બીના, અમરદત્ત ને મિત્રાનંદની બીના, ઉપશમ ગુણનું સ્વરૂપ, સેલકસૂરિના શિષ્યો, દ્રાવિડ ને વાલિખિલ્લની બીના, સિદ્ધાચળ તીર્થરાજની સ્તવના, પાંચ શિખામણ, માતંગ પુત્રની હકીકત, પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિતનું સ્વરૂપ, વિબુસિંહરિનું દષ્ટાંત, ત્રણ ગુણવતે તથા ચાર શિક્ષાત્રતાના પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, મુખરતા દેષ ઉપર રાજા સાથ્વીનું દષ્ટાન્ત, સ્વાધ્યાયનું સ્વરૂપ, ગુણવંત ગુરૂના ગુણે વગરે. ૧૯૮-૨૨૬ શ્રી ઋષભદેવ સંબંધી ઉપગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૨૭–૨૪૭ શ્રી અજિતનાથ સંબંધી ઉપયોગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૪૮-૨૭૧ શ્રીસંભવનાથ સંબંધી ઉપગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૭૨ નવકાર મંત્રનું માહાભ્ય. તે વિષે શિવકુમારનું દષ્ટાન્ત, ચોરનું દષ્ટાન્ત, શ્રીમતીની કથા, ગોવાળની કથા, હંડિક યક્ષની કથા. ૨૭૩-૨૭૫ ચારૂ ગણધરને હિતોપદેશ. २७६ શ્રીસંભવનાથ પ્રભુનો વિહાર કાલ. ૨૭૭ શ્રીસંભવનાથની સમેતશિખર ઉપર નિર્વાણની બીના. ૨૭૮ પ્રભુના નિર્વાણ અંગે દેવને નંદીશ્વર દ્વીપમાં અષ્ટાહ્નિકા મહત્સવ, २७८ તીર્થકરનું સ્વરૂપ શા માટે જાણવું તે જણાવે છે. ૨૮૦ કઈ ભાવનાથી તીર્થકર ગોત્ર બાંધે તે કહે છે. ૨૮૧-૨૪૨ તીર્થકરોનું છેલ્લા ભવનું સ્વરૂપ. ૨૮૩ પ્રભુનું જીવન વાંચી તેમાંથી સાર લેવાનું જણાવે છે. ૨૮૪ દેશના ચિંતામણિના ત્રીજા ભાગની પૂર્ણતા જણાવે છે. ૧૭૨–૨૮૨ ૨૮૨–૨૯૬ ૨૮૬-૩૦૫ ૩૦૫-૧૪ ૩૧૪-૩૨૩ ૩૨૩-૧૨૫ ૩૨૫ ૩૨૫-૨૬ ૩૨૬-૩૭ ३२७ ૩૨૭ ૩૨૮ ૩૨૮-૩૨૯ ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy