SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ટાંક ૧૦૧-૧૦૨ ૧૨-૧૦૩ ૧૦૩-૦૪ ૧૦૪–૧૪૫ ૧૪૫-૧૬ ૧૪૬–૧૪૮ ૧૪૮-૧૪૯ ૧૪-૧૫ કાંક વિષય ૧૩૬-૧૩૭ ધનની ચંચળતા જણાવે છે. ૧૩૮ ધનની ત્રણ અવસ્થાઓ. ૧૩-૧૪૦ ધન કેવી રીતે દુ:ખ આપે છે તે સમજાવે છે. ૧૪-૧૪૨ પુણ્યાનુબંધી પુણ્યબંધના સાત હેતુઓ જણાવે છે. તેની અંદર ઉજિઝત મુનિની કથા, ભદેવની કથા, જંબુસ્વામીની કથા, શ્રી અરિહંત દેવની પૂજા, દેવ પૂજાની રીત, દ્રવ્ય પૂજા તથા ભાવ પૂજ, પરોપકાર સંબંધી ઉપમા, ઉલ્ટેક્ષા તથા અન્યક્તિઓ ધનાદિના પાંચ સાર વગેરે. ૧૪૩ પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનને કેવું ગણે છે અને તેને કેવો ઉપયોગ કરે છે તે જણાવે છે. ૧૪૪–૧૪૯ ધનના લેભી પુરૂષોનું સ્વરૂપ જણાવે છે. ૧૫૦–૧૫૧ સંતેવી જનોનું સ્વરૂપ સમજાવે છે. ૧૫ર શરીરની અનિત્યતા જણાવે છે. ૧૫૩-૧૫૪ સંસારનાં સુખોમાં આસક્તિ રાખનારને આવતી વિપત્તિઓ જણાવે છે. ૧૫૫ આ શરીરને કઈ રીતે સ્થિર રાખી શકાતું નથી. ૧૫૬ મરણ કયારે થશે તે છઘસ્થ છે જાણી શકતા નથી. ૧૫૭-૧૫૮ સંસારી જીવની પાછળ પડેલા ત્રણ રાક્ષસનું સ્વરૂપ સમજાવે છે. ૧૫૯ જન્મેલે અવશ્ય કરે છે. કયા જીવો પૂરું આયુષ્ય ભોગવીને મરે ને ક્યાં છે વહેલા મરે તે કહે છે. ૧૬-૧૬૨ નાશવંત શરીરાદિને માટે પાપ ન કરવું તે જણાવે છે. ૧૬૩–૧૬૪ સર્વે સંસારી જેને કાળચક્રને ભય એક સરખો છે. ૧૬૫ ઇન્દ્રાદિક સમર્થ પુરૂષો કાળથી પોતાનું તેમજ પરનું રક્ષણ કરી શકતા નથી તે કહે છે. ૧૬૬-૬૭ યૌવનની અનિત્યતા બે ગાથામાં જણાવે છે. ૧૬૮ ધન તથા સ્વજનાદિનો સંગ નાશવંત છે. ઈષ્ટ પદાર્થોના સંગમાં કારણ રૂપ પુણ્યાઈ છે. ૧૭૦ અનિત્ય પદાર્થોમાં નિત્યતાને મોહ રાખનારને અંતે શોક થાય છે. ૧૭૧ નિત્ય સુખ કયાં છે અને કેવું છે. ૧૭૨ અનિત્ય પદાર્થોને મેહ તને તમારું શું છે તેને વિચાર કરવાનું જણાવે છે. ૧૭૩ દુઃખ આપનાર રાગ દ્વેષ છે તે જણાવે છે. ૧૭૪ શરીરને મેહ તજી અનિત્ય ભાવના ભાવવાનું જણાવે છે. ૧૭૫-૧૮૧ ભરત ચક્રવર્તીએ ભાવેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ જણાવતાં તે સાથે પૂર્ણતાનું સ્વરૂપ સમજાવે છે. જયાષ તિજની કથા. ૧૫૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧-૧૫૨ ૧૫-૧૫૩ ૧૫૩ ૧૫૩–૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬–૧૫૭ ૧૫૭ ૧૫૭-૧૫૮ ૧૫૮ ૧૫૮–૧૫૯ ૧૫૯-૧૬૦ ૧૬૦ ૧૬૦–૧૬૧ ૧૬૧-૧૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy