SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] - ૧૩૯ નથી, અને તે ભાર ઉપાડીને વહન કરવાને કાંઈ ગુણ નથી, તે પણ મહાદેવના પિઠીઆની જેમ તે બેઠે બેઠે ભોજન કરે છે,” અને હું તે ગુરૂશક,ધુરંધરસ્તૃણાશી, સમવિષમેષુ ચ લાંગલાપકષ. જગદુપકરણે પવિત્રનિરપશુના કથમુપમીયતે ગદ્રા મે ૨ સ્પષ્ટાથે –“મોટા ગાડાની ધૂંસરીને ધારણ કરું છું, હું ઘાસ ખાઈને જવું છું, અને સમ વિષમ સ્થાનમાં હળ ખેંચુ છું, એવી રીતે જગતને ઉપકાર કરું છું. વળી મારૂં ઉત્પત્તિસ્થાન પવિત્ર ગાય છે. માટે નરપશુની સાથે મારી બળદની ઉપમા (સરખામણી) કેમ આપે (કરો) છો?” આ પ્રમાણે હોવાથી તેવા મનુષ્યને પશુની ઉપમા પણ દેવા યોગ્ય નથી. પછી આચાર્ય “યેષાં ન વિદ્યા” એ શ્લેક બેલતાં ચોથા પદમાં “મનુષ્યરૂપેણ તૃષ્ણામાનાઃ” એટલે “તૃણ જેવા છે” એમ બોલ્યા. તે સાંભળીને તૃણુ બેલ્યું કે ગવિ દુગ્ધકરે ગ્રીષ્મ, વર્ષોહેમંતરપિ નૃણાં ત્રાણમહં ક, તત્સાયં ચ કથં મમ છે સ્પષ્ટાર્થ “હું ગાયને વિષે દૂધ ઉત્પન્ન કરું છું, અને શિયાળામાં, ઉનાળામાં ચોમાસામાં સર્વ ઋતુમાં મનુષ્યનું રક્ષણ કરું છું, તે મને નિર્ગુણ પુરુષની સરખું કેમ કહે છે ?” વળી– ઢસ્ય સિંધુતટમનુગતસ્ય તૃણસ્યાપિ જન્મ કલ્યાણ તત્સલિલમજ્જદકુલજનહસ્તાવલંબનં ભવતિ ૨ સ્પાર્થ “સમુદ્રને કાંઠે ઉગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે, કેમકે જલમાં ડુબવાથી વ્યાકુળ થયેલા માણસોને તે હાથના ટેકારૂપ થાય છે.” એટલે તે ઘાસને પકડીને તેઓ સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે. તથા સમરાંગણ (મહાયુદ્ધાદિ)માં મુખને વિષે તૃણ રાખવાથી તે માણસને કઈ પણ હણતું નથી. વળી– છે સુગ્ધરાવૃત્તમ છે યસ્યવાહારગાજગતિ સુરભજવિકા વા મહિષ્ય, સર્વ સંપ્રાપ્તભ વઘુપચિતિકા આજ્યાં નિદાનમ્ | ક્ષીર લેકાય દઘ સકલર મહા નિભૂત તૃણું ત જ્જાને જાનંત એતે ધિગખિલકવયે નીરસ વર્ણચંતિ પારા સ્પષ્ટાર્થ :–“જે તૃણનું ભક્ષણ કરવાથી જગતમાં ગાયે, બકરી, ઘેટી, ભેંસ વિગેરે સર્વે શરીરમાં અતિપુષ્ટિ પામીને ઘી અને દહીં વિગેરેના કારણરુપ દૂધ સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy