________________
૧૨
થેલેમાં મેં વિવક્ષિત પદાર્થોનું વર્ણન બહુજ ટુંકામાં કર્યું છે. ભાવના છે કે--અવસરે તેવા પ્રસંગેને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગોઠવીને સ્વપર લાભદાયક બનાવવા. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ત્રણે ગ્રંથને છપાવવાનું કાર્ય બહુજ મુશ્કેલી ભરેલું જરૂર જણાયજ. તે છતાં દેવ ગુરૂ ભક્તિકારક સુશ્રાવક શેરદલાલ જેસંગભાઈ કાલીદાસની અપૂર્વ જ્ઞાનભક્તિ સહિત ઉદારતા અને શા. ઈશ્વરદાસ મૂલચંદ તથા શેરદલાલ સારાભાઈ જેસંગભાઈની તીવ્ર લાગણીથીજ ત્રણે છે તે બંનેની દેખરેખમાં છપાયા છે.
છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે-ભવ્ય છે આ ત્રણે ગ્રંથના પઠન પાઠન તથા અર્થની ચિંતવના કરીને ત્રણે તીર્થંકર દેવેની અનિત્ય ભાવનાદિ ગર્ભિત અપૂર્વ દેશનાદિના યથાર્થ તત્વને સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરીને મેહ રાજાને હરાવવા પૂર્વક નિજ ગુણ રમણતામય મુક્તિપદને પામે. એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીને જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે અનાગાદિ કારણેમાંના કેઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. તેથી આ પણ સ્પષ્ટાર્થ સહિત શ્રીદેશના ચિંતામણિના ત્રીજા ચેથા પાંચમા ભાગની રચના મુદ્રણ સંશોધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગાદિને જે કંઈ એગ્ય ભૂલ જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે ને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં ગ્ય સુધારે થઈ શકશે.
નિવેદકા– પરમપકારી-પરમગુરૂ-સુગ્રહીતનામધેયઆચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરચરણુકિંકર-વિનેયાણુ
વિજયપઘસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org