________________
૪૯
શ્રી દેશનાચિતાણ ભાગ બીજો ]
ઊગે ત્યારથી માંડીને ભેાજ્યની વેલા એટલે ભાજન કરવાના વખત સુધી જેને જોઈએ તેટલું દાન પ્રભુજી આપે છે. ૯૩
ત્યાં સુધી દરરાજ આપે કેાડી ઈંગ અડ લાખને, વર્ષોમાં ત્રણસા અઠયાસી ક્રોડ એંશી લાખને; નિષ્ક ઉપરે છાપ હાવે પ્રભુ જનકના નામની, અતિશયા ષટ્ દાનના ભક્તિ
અખૂટ ઇંદ્રાદિની.
૯૪
સ્પષ્ટાઃ—એ પ્રમાણે દરરાજ એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન પ્રભુજી આપે છે. એ પ્રમાણે હમેશાં દાન આપતાં પ્રભુએ એક વરસમાં ત્રણસેા અઠયાસી ક્રોડ અને એંસી લાખ સેાના મહારાનુ દાન આપ્યું આટલું ધન દાનમાં આપ્યા છતાં કાળના પ્રભાવથો, અને સ્વામીના મહિમાથી, ઈચ્છિત દાન મળે છે તેા પણ તે યાચકા પેાતાના ભાગ્યથી વધારે દ્રવ્ય ગ્રહણ કરી શકતા નથી. નિષ્ઠ એટલે સેાના મહેર જે પ્રભુ દાનમાં આપે છે તેના ઉપર પ્રભુના પિતાના નામની છાપ હોય છે. એ પ્રમાણે પ્રભુએ વાર્ષિ ક દાન આપ્યું. દાનના છ અતિશયા કહેલા છે. તથા ઈન્દ્ર વગેરે દેવાનો ભક્તિ પણ અખૂટ એટલે પાર વિનાની ડાય છે. ૯૪
વી દાનના પ્રતાપ જણાવે છે:--
દાનના મહિમા ધણા ચક્રી અખૂટ નિધાનને,
કરવા ગ્રહે ઇંદ્રાદિ પણ ક્લેશાદિ હરવા દાનને; દાનના લેનાર રાગી ભવ્ય નીરાગી અને
૯૫
માસ ષટ રાગા નવા ના પામતા સુખ શાંતિને. સ્પષ્ટા :--દાનને ઘણા મહિમા છે. ચક્રવતી પણ પાતાના નિધાન એટલે ભંડારને અખૂટ કરવા એટલે ખૂટે નહિ તેવા કરવા માટે દાનને ગ્રહણ કરે છે. તથા ઈન્દ્ર વગેરે પણ કલેશ વગેરેને દૂર કરવા માટે દાનને ગ્રહણ કરે છે. તીર્થંકરના હાથથી દાન લેનારા અન્ય જીવા રાગી હાય તા તેઓ નીરાગી એટલે રાગ રહિત થઈને આરોગ્ય પામે છે. વળી છ મહીના સુધી નવા રાગો ઉત્પન્ન થતા નથી. તથા સુખ અને શાંતિને પામે છે. ૯૫
૧ વાર્ષિક દાનના છ અતિશયા આ પ્રમાણે:-૧ તથ"કર પ્રભુ જ્યારે સાનૈયાની મુઠી ભરીને દાન આપે છે; ત્યારે સૌધમેન્દ્ર પ્રભુના જમણા હાથમાં મહાશક્તિ સ્થાપન કરે છે. તે તેના અનાદિ પ્રલના આચાર છે, તે પાતાને ભક્તિના લાભ પણ તેમ કરવામાં મળે છે. ર. ઈશાનેન્દ્ર-દાન લેવાને લાય૪ સભ્ય જીવોને પ્રભુના હાથે- હૈ પ્રભુ ! મને આપે! એમ હેવરાવીને અપાવે છે. ૩. ચમરેન્દ્ર ને અલીન્દ્ર માહકને યાગ્ય દાન પ્રભુની મૂડીમાં પૂરે છે. તે દેવરાવે છે. ૪. ભુવનતિદેવો ભરતક્ષેત્રના દાન ગ્રાહાને અહી લાવે છે. ૫. વ્યંતર દેવો તે આવેલા મનુષ્યાને સ્વસ્થાને પહેચિાડે છે. હું જ્યાતિષ્ઠ દેવો વિદ્યાધરાને દાન લેવા પ્રેરણા કરે છે. તેથી તેઓ દાન લ્યે છે. વગેરે બીના કપભાષ્યાદિમાં જણાવી છે.
७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org