________________
[ શ્રીવિજયસ્વસતિસ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે આ સંસારથી વૈરાગ્ય પામેલા પ્રભુની પાસે લેકાંતિક જાતિના દે આવીને વિનતિ કરવા લાગ્યા કે હે પ્રભુદેવ! હવે આપ તીર્થ પ્રવર્તા એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના કરો. કારણ કે તે તીર્થ સર્વ જીવેને હિત કારક થશે. એ પ્રમાણે પ્રભુને વિનતિ કરીને દેવ પિતપોતાના સ્થાને ગયા. ત્યાર પછી વધતા વૈરાગ્યવાળા પ્રભુદેવ સગર કુમારને બોલાવીને કહેવા લાગ્યા કે હવે આ સંસાર સમુદ્રને તરવાની મારી ઇચ્છા વતે છે માટે તમે આ રાજયને ગ્રહણ કરો. હું ચારિત્ર અંગીકાર કરવાને ઈચ્છું છું. આવા પ્રભુદેવના વચન સાંભળીને તે સગરકુમાર રૂદન કરતાં કરતાં કહેવા લાગ્યા કે કર્યો સમજુ માણસ તમારાથી છેટે રહેવાની ઈચ્છા કરે. અહીં કહેલા કાન્તિક દેવ નવ પ્રકારના છે તેમનાં નામ આ પ્રમાણે –સારસ્વત ૧ આદિત્ય ૨ વહિં ૩ વરૂણ ૪ ગઈ તેય ૫ તુષિત ૬ અવ્યાબાધ ૭ આગ્નેય ૮ રિષ્ટ ૯ તેમનું ૮ સાગરોપમ આયુષ્ય, ને સાત આઠ ભવે મુક્તિ પામે. આઠ કૃષ્ણરાજીની પૂર્વાદિ દિશા તથા ઈશાન વગેરે વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે કૃષ્ણરાજીની વચ્ચે ચાર દિશામાં વિમાન, ને બબે કૃષ્ણરાજીના ખૂણામાં ચાર વિમાને એમ આઠ વિમાને આ પ્રમાણે રહેલા જાણવા-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં અચિનામનું વિમાન ૧, પૂર્વ દિશાની બે કુરાજીની વચ્ચે અમિાલી નામનું વિમાન છે. ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં વૈરેચન વિમાન છે ?, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે પ્રશંકર વિમાન છે ૪, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિહિશામાં ચંદ્રાભવિમાન છે, ૫ પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે સૂરાભવિમાન છે. ૬ પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે સુકાલ વિમાન છે. ૭ ઉત્તરની બે કૃષ્ણ રાજીની વચ્ચે સુપ્રતિષ્ઠાભ વિમાન છે, ૮ તથા સવે કૃષ્ણરાજીના મધ્યભાગમાં ગોળ રિષ્ટાભ વિમાન છે હારના આઠ વિમાનને આકાર વિચિત્ર છે. કારણ કે તે આવલિકામાં રહેલા નથી, તે વિમાનેથી અસંખ્યાતા હજાર એજનને છેટે અલક છે, આ વિમાનના સ્વામી સારસ્વત વગેરે છે તેઓ બે બેને ભેળા પરિવારવાળા છે, સારસ્વત અને આદિત્ય નામના બંને દેવને પરિવાર ૭૦૭ દે, અગ્નિ વરૂણને પરિવાર ૧૪૦૧૪ દે, ગતેય તુષિતને પરિવાર ૭૦૦૭ દે, અવ્યાબાધ આગ્નેય રિષ્ટને પરિવાર દરેકના ૯૦૯-૦૯૯૦૯, સર્વ મળી ૨૪૪૫૫ દે. પ્રવચનસારદ્વારમાં તે ત્રણે દેવના પરિવારના દેવે ૯૦૯ જણાવ્યા છે. તેથી ૧૮૧૮ બાદ કરતાં ૨૨૬૩૭ દે રૂપ પરિવાર ન કાંતિકને જાણો. વિશેષ બીના શ્રીતવાથોદિ ગ્રંથાથી જાણવી. ૮૮
સગર કુમારે પ્રભુને જણાવેલ પિતાને વિચાર બે લોકમાં જણાવે છે -
શી કરી? આશાતના મેં આપની જેથી કરે,
આપ પ્રભુ અલગ મને ગુરૂ ! આપનો છે આશરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org