________________
| શ્રી વિજયપારિકૃત૬૪ ઈન્દ્રોનું આવવું તથા ફલનું જણાવવું:આ ક્રમે ઈકો બધા પ્રભુ દેવ પાસે આવતા,
વંદનાદિક ભક્તિ ભાવે સ્વપ્નના ફલ બોલતા ઈદ્રના હુકમે કરી નગરી બનાવી સુરપુરી,
હેમાદિ પૂરે ધનદ, વિજયા સ્તનની બીના ખરી. ૪૩ પષ્ટાર્થ --- જેવી રીતે સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા તેજ ક્રમે બધા એટલે હક ઈન્દ્રો પ્રભુની પાસે આવ્યાઆવીને પ્રભુને તેમણે ભકિતપૂર્વક વન્દન વગેરે કર્યું. અને સ્વપ્રનું ફળ જણાવ્યું ત્યાર પછી ઈદ્ર મહારાજના હુકમથી અયોધ્યા નગરીને સુરપુરી એટલે દેવેની નગરી જેવી બનાવી. ત્યાર પછી ધનદ એટલે કુબેરે પ્રભુના ઘરમાં સુવર્ણ વગેરે ધનની વૃદ્ધિ કરી. વિજય રાણએ સ્વમ જોઈને જાગ્યા પછી પોતે જેએલા વમની હકીક્ત પિતાના પતિ જિતશત્રુ રાજાને જણાવી. ૪૩ સ્વમ પાઠકએ જણાવેલું સ્વપ્રનું ફલ – પતિને જણાવે ફલ ભણે નૃપ સ્વપ્ન પાઠક પૂછતા,
સ્વપ્ન ભાવ જણાવતા તે પુત્ર ફલને ભાષતા ભૂપ આપે દાન જન્મ જણાવનારા તેમના,
ટાળતા દુખ ગર્ભમાં પણ પ્રભુ રસિક ઉપકારના ૪૪ પાર્થ –વિયા રાણીએ કહેલી સ્વમની હકીકત સાંભળ્યા પછી મહારાજાએ કહ્યું કે હે દેવી! તમારે સર્વ ગુણથી શ્રેષ્ઠ પુત્ર થશે ત્યાર પછી સ્વનું યથાર્થ ફળ જાણવા માટે સ્વમપાઠક એટલે સ્વમનું ફળ જણાવનારાઓને બોલાવીને પૂછ્યું. તેઓએ પણ સ્વમ સાંભળીને તેનું ફળ આ પ્રમાણે જણાવ્યું કે હે મહારાજા આ સ્વમના ફળરૂપે વિજયા રાણી ત્રણ જગતમાં શ્રેષ્ઠ અને ત્રણ જગતને પૂજવા લાયક ઉત્તમ પુત્રને જન્મ આપશે. આ પુત્ર ફલની પ્રાપ્તિ જાણીને રાજા હર્ષપૂર્વક તે પુત્રના જન્મને જણાવનારા સ્વપ્રપાઠકને દાન આપે છે એ પ્રમાણે ઉપકારના રસિક એટલે પારકાને ઉપકાર કરવામાં તત્પર પ્રભુએ ગર્ભમાં હોવા છતાં પણ તે સ્વપ્રપાઠકેનું જીદગી પર્યતનું દારિદ્રય રૂપી દુઃખ
૧ ચોસઠ ઈદ્રો આ પ્રમાણે–દશ પ્રકારના ભુવનપતિ દેવો છે. તે દરેકના બને ઇન્દ્રો છે એટલે ભવનપતિના ૨૦ ઈન્દ્રો છે. તથા આઠ પ્રકારના ભ્યન્તર દેવો તે દરેકના પણ બે બે ઈન્દો એટલે ઉદ ઇન્દો છે. વળી ભણતર દેવના આઠ પ્રકાર છે તે દરેકને પણ બે બે ઈન્દ્રો હોવાથી ૧૬ ઇન્દો. તથા તિષીમાં ચંદ્ર અને સૂર્ય એ બે ઈન્દ્રો તથા બાર પ્રકારના વૈમાનિક દેવામાં ૧૦ ઈન્દ્રો આ પ્રમાણેઃ- પ્રથમને આઇ દેવલાક સુધી દરેકને એક એક ઇન્દ્ર એટલે આઠ તથા
વમા દશામા એ બે લેકનો ૧ ઈન્દ્ર અને અગિઆરમાં બારમા એ બે દેવલોકનો એક ઇન્દ્ર એટલે બાર દેવકના ૧૦ ઇન્દો. એ પ્રમાણે ૨૦+૧૬+૧+૨+૧૦ મળી કુલ ૬૪ ઇન્દ્રો જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org