________________
[ શ્રી વિજયપધસૂરિકૃતવિમલવાહન મુનિ કાલ કરી વિજય વિમાને ઉપજે છે – પરમેષ્ઠિ મંત્ર સ્મરણમાં તનુને તજે સુખ દેવના,
વિજય નામ વિમાનમાં પામે અયર તેત્રીસના દેહ હાથ પ્રમાણુ ઉર્વીલ વર્ણ ઉત્તર દેહને,
ન બનાવતા અહમિંદ્ર સુર ધારે છતાં અતિશક્તિને, ૩૮ સ્પષ્ટાર્થ –તે રાજર્ષિ પરમેષ્ઠી મંત્ર એટલે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં દકિમ, લતા, તરલ (પદક) બીજી લતા ડિમ અને કાલિકા આવે છે. પ્રથમ કાહલિકામાં એક ઉપવાસને પારણું પછી બે ઉપવાસને પારણું. પછી ત્રણ ઉપવાસને પારણું દાડિમમાં આઠ અઠ્ઠમ કરવા લતામાં એક ઉપવાસને પારણું પછી બે ઉપવાસને પારણું પછી ત્રણ ઉપવાસને પારણું એ પ્રમાણે અનામે વધતાં વધતાં સોળ ઉપવાસ ને પારણું જાણતું. ત્યાર પછી ચોત્રીસ અદમ કરવાથી પદક થાય છે. ત્યાર પછી બીજી લતામાં ઉલટી રીતે એટલે ૧૬ ઉપવાસ ને પારણું. પછી ૧૫ ઉપવાસને પારણું પછી ૧૪ ઉપવાસને પારણું એ પ્રમાણે અનુક્રમે ઘટત ઘટતાં છેવટે એક ઉપવાસને પારણું કરવું. ત્યાર પછી બીજા દાડિમમાં આઠ અદ્રમ કરવા, પછી કાલિકામાં અક્રમ કરીને પારણું, છઠ્ઠ કરીને પારણું અને એક ઉપવાસ કરીને પારણું કરવું. આ તપમાં ઉપવાસના કુલ દિવસ ૪૩૪ તથા પારજાના દિવસ ૮૮ મળી કુલ પરર દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદાપનમાં મોટું સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવું. રત્નની માળ પ્રભુના ગળામાં પહેરાવવી. ગુરૂપૂજા, સંઘપૂજા, સંધ વાત્સલ્ય કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લમી મળે છે. અહી' પણ “નમો અરિહંતાણંનું વીસ નવકારવાળા પ્રમાણ ગણું જાણવું સાથિયા વગેરે ૧૨-૧૨ કરવા.
- ૪ લઘુ સિંહનિ દીડિત તપ સિંહ ચાલતાં ચાલતાં પાછળ ભાગ જુએ છે તે પ્રમાણે સિંહવિક્રીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ ૧ ઉપવાસ પછી પારણું પછી બે ઉપવાસ ને પારણું. પછી ૧ ઉપવાસ ને પારણું. પછી ૧ ઉપવાસ ને પારણું, પછી ૨ ઉપવાસ પછી ૪, પછી ૩, પછી ૫, ૫છી ૪, પછી ૬, પછી ૫, પછી ૭, ૫છી ૬, પછી ૮, પછી ૭ પછી ૯ પછી ૮ એ પ્રમાણે ઉપવાસ કરી પારણું કરવું. પછી પથાનુકૂવી એ લેવું એટલે કે પ્રથમ ૯, પછી ૭, પછી ૮, પછી ૬, પછી ૭, પછી ૫, પછી ૬, પછી
૫, ૫છી છે, પછી ૪, ૫છી ૨, પછી ૩, પછી ૧, ૫છી ૨ પછી ૧ ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં કુલ ઉપવાસ ૧૫૪ તથા પારણાના ૩૩ દિવમ મળી ૧૮૭ દિવસ થાય છે.
ઉદાપનમાં મેટી સ્નાત્ર વિધિ પૂર્વક પ્રભુની પૂજા ભણાવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે મેદક, ફળ, પકવાન વગેર મૂકવાં. ગરણું વગેરે પહેલાંની માફક “નમે અરિહંતાણં'નું ગણવું.
૫ બહત સિંહનિશીડિત તપ. આ તપ પણ લઘુ સિંહનિસ્ક્રીડિત પ્રમાણે, પરંતુ અહીં તપસ્યાના દિવસે અધિક છે, તે આ પ્રમાણે-પ્રથમ ૧ ઉપવાસ, પછી પારણું, પછી ૨ ઉપવાસ ને પારણું પછી ૧ ઉપવાસ, પછી , ૨, ૪, ૩, ૫, ૪, ૬, ૫, ૭, ૬, ૮, ૭, ૯, ૮, ૧૦, ૯, ૧૧, ૧૦, ૧૨, ૧૩, ૧૩, ૧૨, ૧૪, ૧૩, ૧૫, ૧૪, ૧૬ પછી ૧૫ ઉપવાસ કરીને પારણું કરીને પછી પશ્ચાતુરીએ ૧૬ ઉપવાસ પછી ૧૪,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org