________________
વૈરાગ્યભાવના, (૩ માં) લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવા પ્રભુને કરેલ વિનંતિ, પ્રભુએ સગર કુમારને રાજ્ય સંભાળવા કરેલ આગ્રહ, સગરે જણાવેલા વિચારે, અંતે સગરે પ્રભુનું વચન માન્યું, તેને રાજ્યાભિષેક, પ્રભનું વાર્ષિક દાન, તેનો પ્રભાવ, પ્રસંગે ૩૭ વાનાં અભવ્ય જીવે નજ પામે. તે બીન, વાર્ષિક દાનના ૬ અતિશયે (ટીપણીમાં), દાનને લેનારા જીવોનું સ્વરૂપ, દીક્ષા અવસર, ઇંદ્રાગમન, દીક્ષાભિષેક, દીક્ષાનો વરઘડે, તે પ્રસંગનું સવિસ્તર વર્ણન સપરિવાર દીક્ષાનું લેવું, તે ટાઈમે ચોથું જ્ઞાન પ્રભુને પ્રકટ થયું. અહીં ટીપણીમાં જણાવેલ જિનના ચાર ભેદનું સ્વરૂપ, ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ, સગર રાજાએ કરેલ પ્રભુ સ્તુતિ, પ્રભુએ કરેલ પહેલું પારણું, દાયકને લાભ, પંચ દિવ્યાદિનું સ્વરૂપ, વિહારનું તથા છદ્મસ્થપણાના ૧૨ વર્ષનું વર્ણન, શુકલ ધ્યાન તથા ક્ષપક શ્રેણિ અને ગુણસ્થાનકાદિનું ટૂંક વર્ણન, મહાદિ ક્ષયે પ્રભુને થયેલું કેવલજ્ઞાન, આ ચેથા કલ્યાણકનું વર્ણન કરતાં ઇંદ્રાદિનું આવવું, સમવસરણની રચના, ચિત્યતરૂની વ્યાખ્યા, કેવલી શ્રી અજિતનાથ પ્રભુનું સંક્ષિપ્ત સ્વરૂપ, સમવસરણમાં ત્રણ પ્રતિબિંબ દે વિદુર્વે તેનું કારણ, ઇંદ્ર કરેલ પ્રભુની સ્તુતિ, સગર રાજાનું પ્રભુને વંદન કરવા જવું, ત્યાં જઈને તેણે કરેલી સ્તુતિનું ૮ શ્લોકમાં વર્ણન, સમવસરણના ત્રણ ગઢમાં દેવ મનુષ્યાદિની બેઠવણું, દેશનાનું સ્વરૂપ, પ્રભાવ, સમવસરણમાં પ્રભુની દેશનાની શરૂઆત, ધર્મધ્યાનના ચાર ભેદનું વર્ણન કરતાં ૬ કેમાં આજ્ઞા વિચયનું, ૭ લેકમાં અપાય વિચયનું, અને ૧ર કેમાં વિપાક વિચયનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. અહીં ૧૧ મા શ્રી વિપાસ્ત્રનું રહસ્ય જરૂરી જાણું ટૂંકામાં બતાવ્યું છે. પછી વગર વિચાર્યું કામ કરવાથી દુઃખી થયેલા જીવેના બે દાંતે તથા ચાર ગતિના દુખનું વર્ણન પણ ટૂંકમાં કર્યું છે.
ત્યાર બાદ ધર્મધ્યાનના સંસ્થાના વિચય નામના ચેથા ભેદનું સ્વરૂપ રાહુ જ વિસ્તારથી સમજાવતાં લેકની આકૃતિ અને તેના ભેદાદિ તથા આઠ રૂચક પ્રદેશની બીના તેમજ તિછ લેકની તથા અલેકની મર્યાદા અનુક્રમે સમજાવી છે. પછી અલેકનું બહુજ વિસ્તારથી સ્વરૂપ જણાવતાં શરૂઆતમાં નરક સ્થાનોના નામ, જાડાઈ, નરકાવાસાની જુદી
જૂદી ગણત્રી અને કુલ સંખ્યા, અહીં રહેલા ઘોદધિ આદિની બીના, સાતે નારકમાં જૂદા જુદા પ્રતરે શરીરની ઉંચાઈઓમાં જરૂરી ગણિતનો વિચાર કહીને નારકીના જીવને સંઘયણ સંસ્થાનાદિની બીને અને જઘન્યત્કૃષ્ટ આયુષ્ય, તથા ક્ષેત્ર વેદના, તેમજ પરમાધામિકૃત વેદનાનું સ્વરૂપ જણાવતાં લક્ષમણના અને રાવણના સ્થલ ૧૪ ભવેનું વર્ણન ને તેમાં પણ ચિથી નરકમાં સીતેન્દ્ર પરમાધામિઓને કરેલી સૂચના, રામચંદ્ર કેવલીના કહ્યા મુજબ સીતેન્દ્ર બનેને જણાવેલી હકીકત, તેમજ પિતાના પાંચ ભવેનું વર્ણન આ બધી હકીક્ત બહુજ અપૂર્વ બેધદાયક હેવાથી વાંચીને મનન કરવા લાયક છે, તેમજ આત્મિક જીવનને નિર્મલ બનાવનારી છે.
પછી નારકીના ઉત્પત્તિ સ્થાનાદિ જણાવીને પરમધામિ દેવે કઈ રીતે નારકીના જીવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org