________________
૨૩૪.
[ શ્રીવિજયપઘસુરિકૃતતેજસ્વી ૉયે મેરૂ સમા, ગંભીરતાએ સાગરની સમા,
ક્ય જિન પૂજાદિક પૂર્વભવે, લહે જ્ઞાનાદિક શુભ આજ ભવે. ૪ વિદ્યાર્થી જેના પંચ સયા, મિથ્યામતિએ યજ્ઞો કરિયા;
પ્રતિબૂઝશે યજ્ઞ તણા બહાને,. વીર સંગે લેશે શિવપદને. ૫ સવિ પંડિતમાં પંડિત મોટા, જગમાં ન જડે જેના જોટા
નેમિ પ કહે પ્રભુ વીર કને, આવે તે સુણજે વર્ણનને. ૬
ગૌતમ ગોત્ર ગગન રવિ, જેના બે લધુ ભાઇ, અગ્નિભૂતિ વાયુભૂતિ, સર્વજ્ઞાભિમાની. ૧
| દાળ ૨ | છે રાગ-જિનવર જગત દયાલ, ભવિયા! જિનવર જગત દયાલ છે ઉપકારી મહાવીર નમે રે, નમે, ઉપકારી મહાવીર, ત્રીસ વરસ પછી સંયમપારી, ચઉનાણી વિચરંત;
છસ્થભાવે પ્રાયે મૌની, શુભ ધ્યાનાટિકવંત. નમે રે. ૧ ચરણે નમતા ઇંદ્ર ને પન્નગ, હસતે એ સમતાવંત;
શત્રુતણું પણ ભદ્ર કરતા, અહિ સહસ્ત્રાર સુર હંત. નમે રે. ૨ આપ પસાથે ચંદનબાલા, લહે સુખ કેવલ નાણ
જુવાલકાતીર ગેદોહિદાસન,ચોવિહાર છઠ્ઠ શુભધ્યાન. નમે ક્ષપક શ્રેણિમાં વૈશાખ સુદની, દશમે કેવલી થાય;
દેશના આપી તીર્થને થાપવા, પાવાપુરી પ્રભુ આય. નમે રે, ૪ સમવસરણમાં વીર વિરાજ, ચૌમુખ અડ પ્રાતિહાર;
દેવ દુંદુભિ આકાશે વાજે, જલ થલ ફૂલ વિસ્તાર. નમે રે. ૫ વીંજાય ચામર શિર પર સેહે, છત્ર રૂપે મનહર
વૈર તજી સૌ દેશના સુણતા, ભૂખ તરસ પરિહાર. નમે રે, દુર્લભ નરભવ પુણ્ય પામી, અપ્રમાદે કરી ધર્મ
| મુક્તિ લહ સવિ તારક બનીને, એ જિન શાસન મર્મ નમે રે, ૭ સ્વર્ગથી ઉતરતા દેવ વિમાને, ઇંદ્રભૂતિ નિરખંત,
યજ્ઞ પ્રભાવે અહીં દેવ આવે, ઈમ જાણી હરખંત. નમે રે. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org