________________
૨૨
[ શ્રીવિજયપઘસરિત શ્રત દેવતા ગૌતમ ગુરૂના ગુણ સ્મરણ બહુમાનથી,
કરનાર જનના વિપ્ન હરતી આપતી સુખ નિયમથી; સૌધર્મ હરિ ઈશાન હરિ તિમ ઈંદ્ર સનસ્કુમારના,
બ્રત્યેન્દ્ર ભાવે ભક્તિ કરતા ગાઈ ગુણ ગૌતમતણ. ૬ આધીન જસ અડ નાગકુલ દીપે હજાર ફણાવલી,
ધરણેન્દ્ર તે મંત્રરાયુત ગૌતમ નમે સુતાંજલી સદ્દભાગ્યવંતા ઇંદ્ર સર્વે રહિણી આદિક સરી,
યક્ષ યક્ષિણી ધ્યાવતા તે ઈંદ્રભૂતિ ગુણાવલી. ૭ શ્રી ગૌતમ સ્વામિતણું પદભક્તિથી અહિંયાં મળે,
જલે અન્ન ધૃતિ સુખહેતુ અદ્દભુત લબ્ધિ વાંછિત સવિ ફળે, પરલેકમાં વર દેવ ત્રાદ્ધિ શ્રેષ્ઠ નરભવ શિવ મળે,
આધિ વ્યાધિ ઉપાધિ સંકટ વિન્ન ઉપસર્ગો ટળે. ૮ ઓ ઠ અને શ્રી હૈ સુમારે ધ્યાન કાલે સવિ સુરા,
પાસે કરી કર જેડ કાઉસ્સગમાં સ્મરંતા શીલધરા, ધૂપ કરાદિકે હોંશે સદા ગૌતમ તણી,
પૂજા કરતા લબ્ધિ સિદ્ધિ ઋદ્ધિ વૃદ્ધિ લહે ઘણું. ૯ ઈંદ્રિય વિજ્ય કરનાર નિર્મલ વસ્ત્ર પહેરી ગુણિને,
સમિતિના ધરનાર ધ્યાવત ઈંદ્રભૂતિ ગુણશ્રેણિને, શ્રતસિંધુ કેરે પાર પામે જય વિજય વિશ્વ સદા,
નેમીસૂરિ પદ પદ્મ પહેરે તે લહે શિવ સંપદા.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org