________________
[ શ્રીવિજયપદ્મસુકૃિત
સ્પા : આ ગ્રન્થની રચના રાજનગર એટલે ગુજરાત દેશની રાજધાની અમદાવાદ શહેરની અંદર કરી છે અને તે ગ્રન્થની રચનામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તે હું તેની ક્ષમા ચાહું છું. અને હું આ ગ્રન્થની રચના દ્વારાએ પ્રભુની ભાવભક્તિ કરીને પેાતાના જીવનને સલ માનુ છુ. આ ગ્રન્થની રચનામાં પ્રભુની દેશના વિસ્તારપૂર્વક જણાવી છે અને પ્રભુના ખાકીના જીવનની ખીના ટુ'કામાં જણાવી છે. વળી આ ગ્રન્થ ચન્દ્રની જેમ આ વિશ્વમાં વિજયવંત થાઓ. ૪૧૯
ગ્રન્થકાર ગ્રન્થ રચનાના લ સ્વરૂપ શુભ વિચારા જણાવે છે:—
૨૨
રચના કરીને પુણ્ય માંધ્યું તાસ ફલ રૂપ ચાહના, એજ મારી સજીવ સાધક અને જિન ધર્મના; મેક્ષના સુખને લહેા હેજે પમાડેા અન્યને, જૈન શાસન વિજય પામેા
વિજય
પ્રતિદિને ૪૨૦
સ્પષ્ટા -- --આ ગ્રન્થની રચના કરીને મેં જે કાંઈ પુણ્યરૂપી ફુલ પેદા કર્યુ હાય તેના કુલ રૂપે મારી એજ ઈચ્છા છે કે તમામ ભન્ય જીવા, જૈન ધર્મના સાધનારા થાઓ. અને તે ધર્મ ની સાધના કરી મેાક્ષના સુખને પામે. અને જૈન ધર્મ ને સાધનારા ખીજા જીવાને પરમ ઉલ્લાસથી મેક્ષ સુખને પમાડનારા થાઓ. વળી હું ચાહું છું શાસન હમેશાં વિજય પામે. વિજય પામેા. ૪૨૦
આ શ્રીજૈન
દેશના ચિંતામણિના ખાકીના ભાગોમાં શી હકીકત આવશે ? તે જણાવે છે: દેશના ચિંતામણિના હવે ત્રીજા ભાગમાં, પૂજ્ય સંભવનાથ `કેરી દેશના વિસ્તારમાં, કહીશ ઈમ અનુક્રમે બાવીશ પ્રભુની દેશના,
ખાવીશ ભાગામાં જણાવીશ એહવી મુજ ભાવના. ૪૨૧
સ્પષ્ટા :—હવે પછી શ્રી દેશના ચિંતામણિના ત્રીજા ભાગને વિષે પૂજ્ય તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુની દેશના વિસ્તાર પૂર્ણાંક હું સમજાવીશ. અને એ પ્રમાણે અનુક્રમે ખાવીસે જિનશ્વર પ્રભુની દેશના ખાવીસ ભાગાની અંદર હુ જણાવીશ એવી મારી ભાવના છે. ૪ર૧
શ્રી દેશના ચિંતામણિના બીજો ભાગ.
સમ્પૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org