________________
સ
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
વરણીયાદિ કર્મ રૂપી શત્રુઓને હઠાવે છે. એટલે દૂર કરે છે. એ પ્રમાણે પુણ્યવાન ભવ્ય જીવા વિચારે છે. ૪૧૨
જિન નામ બાંધનાર જીવા ધ્રુવ નારકીનાં સુખ દુ:ખા કેવી રીતે સહન કરે ? તે ખીના જણાવે છે:—
એ પૂજ્ય પુરૂષા પૂર્વભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સર્વિને બનાવુ એહ ઉત્તમ ભાવથી; વીસ થાનક આદિ તપને સાધતા સંયમી અની,
દેવ સુખમાં રાચતા ન શમે સહેપીડ નરકની, ૪૧૩
:
અથવા
સ્પા:—આ પૂજ્ય પુરૂષો તેમના પૂર્વ ભવના સારા સંસ્કારને લીધે, તેમજ “સર્વ જીવને જૈન શાસનના રસિયા મનાવું' એવા પ્રકારની ઉત્તમ ભાવનાને લીધે, ચારિત્ર ગ્રહણુ કરી વીસ સ્થાનક વગેરે તપાની સાધના કરે છે એટલે તે તપા કરે છે. ત્યાર પછી દેવલાકમાં ઉત્પન્ન થએલા તેઓ ઉત્તમ દેવતાઇ સુખા પામે છે, તે પણ તેમાં રાચતા નથી. આસક્તિ વિના દેવ સુખાને ભોગવે છે. અને કદાચ જિનનામ ખાંધ્યા. પહેલાં જો નરકેતુ આયુષ્ય ખંધાઈ ગયું હોય તેા તે જિનનામ માંધનાર ભાવી તીથંકરના જીવ (પ્રથમની ત્રણ ) નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વેદનાને સમતા ભાવથી સહન કરે છે. પરંતુ હાય આય કરતા નથી. ૪૧૩ છેલ્લા ભવમાં તીર્થંકરોનુ વન કેવું હોય તે એ Àાકમાં જણાવે છે :~~
Jain Education International
અંત્ય ભવમાં ખાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણા ધરે, પ્રૌઢ જેવા દીપતા મુશ્કેલીએ પરની હરે; ચૌવને આસક્તિ ટાળી શુદ્ધ સજમ પાલતા,
પરીષહે। સહતા. સમ અને માન અપમાના થતા, ૪૧૪
સ્પષ્ટા :—તે તીર્થંકરો અન્ત્ય ભવમાં (દેદ્યા માક્ષે જવાના મનુષ્ય ભવમાં) ખાલપણથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ ગુણાને ધારણ કરે છે. વળી બાળક છતાં પણ પ્રૌઢ જેવા એટલે અનુભવી જેવા જણાય છે. તથા પરની એટલે ખીજાઓની સુશીમતાને દૂર કરે છે. વળી યૌવન વયમાં પણ આસકિત એટલે વિષય ઉપરના અત્યંત રાગને દૂર કરીને શુદ્ધ સંયમનું પાલન કરે છે. વળી ક્ષુપા વગેરે પરીષહેને સમ ભાવે સહન કરે છે. તેમજ કેાઇ તેમને માન આપે અથવા કેાઈ તેમનું અપમાન કરે તે બંને ઉપર સરખા પરિણામ રાખે છે અથવા એકના ઉપર રાગ અને ખીજાના ઉપર દ્વેષને ધારણ કરતા નથી. ૪૧૪
૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org