________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ]
થરા લબ્ધિવંત મુનિઓ હતા. વળી બે લાખ અઠાણું હજાર ગુણવાન શ્રાવકને પરીવાર હતા એ ભૂલવું નહિ. ૪૦૨ સહસ પિસ્તાલીશ ને પંચ લાખ શ્રાવિકા વલી,
પૂર્વાગ હીન ઈગ લાખ પૂર્વે શિવ સમય પ્રભુજી કલી; સમેત શિખરે આવતા સાધુ સહસ સાથે કરે,
પાદપેપગમાનશન હરિ આસને તે ક્ષણ ચલે. ૪૦૩ સ્પષ્ટાઈ–વળી પ્રભુ શ્રી અજિતનાથને પાંચ લાખને પીસ્તાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતું. જ્યારે એક લાખ પૂર્વમાં એક પૂર્વ ઓછું રહ્યું ત્યારે પોતાને મોક્ષે જવાનો કાળ નજીક છે એવું જાણી પ્રભુ સમેતશિખર ઉપર આવ્યા. ચોરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે અને તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. પ્રભુજીની સાથે એક હજાર સાધુએએ પાદપપગમન નામનું અનશન કર્યું. તે વખતે ઈન્દ્રનાં આસને ચલાયમાન થયાં. ૪૦૩ પ્રભુનું નિર્વાણ જાણી ઈન્દ્રનું આવવું, તથા નિર્વાણ દિન વગેરે બીના જણાવે છે –
જ્ઞાનથી નિર્વાણ જાણી આવતા જ પ્રદક્ષિણા,
દેઈ પ્રભુની પાસે બેઠા માસ દિન અનશન તણા; પૂર્ણ હવે તેહ ચિતર શુકલ પાંચમ દિન હતું,
મૃગશીર્ષને શશી વર્તતે ક્ષણ ગોધ તણે થતા. ૪૦૪ સ્પષ્ટાર્થ-જ્યારે ઇન્દ્રનાં આસને ચલાયમાન થયા ત્યારે અવધિ જ્ઞાનના ઉપયોગથી પ્રભુને નિર્વાણ કાલ એટલે મેક્ષે જવાને કાલ નજીક જાણીને બધા ઈન્દ્ર મહારાજ પ્રભુ જયાં અનશન કરીને રહ્યા છે ત્યાં આવે છે અને પ્રભુને પ્રદક્ષિણ દઈને પ્રભુની આગળ બેસે છે. જે વખતે અનશનના એક મહિનાના દિવસે પૂરા થાય છે તે ચિત્ર સુદ પાંચમને દિવસ હતે. વળી મૃગશીર્ષ નામના નક્ષત્રને ચંદ્ર સાથે લેગ વર્તતે હતું. તે વખતે પ્રભુને ભેગને રોધ એટલે યેગને રૂંધવાની ક્રિયા ચાલતી હતી. ૪૦૪ યેગને રેપ કેવી રીતે કરે તે જણાવે છે –
સૂક્ષ્મ કાયિક યુગમાં રહી રેપ બાદરને કરે,
મન વચનના યોગને પણ ઈમ નિષેધ પછી કરે સૂક્ષ્મ મન વચ ચોગમાં રહી શુકલ ત્રીજા ભેદને,
ધ્યાવતા ઈમ ગ રેધી પામતા શેલેશીને. ૪૫ સ્પદાર્થ:--સૂક્ષ્મ કાયવેગમાં વર્તતા થકા પ્રભુએ બાદર ગેને રૂંધ્યા. એટલે પ્રથમ તે સૂક્ષમ કાગમાં રહેલા તેમણે બાદ કાયયેગને રૂ. ત્યાર પછી સૂક્ષમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org