________________
[ શ્રીવિજયપરિકૃતનદીએ ત્રણ ત્રણ વિભાગ ર્યા છે. તેથી ભરત ક્ષેત્રમાં કુલ છ ખંડ થાય છે અથવા બીજી રીતે છ ખંડ આવી રીતે થાય, ગંગા અને સિંધુની બે બાજુના ચાર નિષ્ફટેથી ચાર ખંડ અને તેમની વચમાં રહેલા બે ખંડ એમ કુલ છ ખંડ છે. તે સગર ચકવતી જ્યારે ચક રત્ન ઉત્પન્ન થયું ત્યારે તેના બલથી તેર અક્રમ કરીને તે છએ ખંડને જીતે છે અને એવી રીતે છ ખંડવાળી પૃથ્વીના ભેગવનાર ચક્રવર્તી બને છે. ૩૯૦ ચક્રવત્તીની અદ્ધિ ત્રણ ગ્લૅકમાં જણાવે છે –
ચૌદ રત્ન નિધાન નવ તિમ દેશ બત્રીશની સહસ એ,
બહોતેર સહસ મહાનગર દ્રોણ મુખ નવાણુ સહસ એ; સહસ અડતાલીસ પત્તન કર્બટ વીશ ને,
સહસ ચૌદ હજાર તિમ સંબધ સહ સોલને. ૩૯૧ ખેટકે વલિ આકરે એકવીસ સહસ ગ્રામને,
કોડ છ— પાયદળ પણ ક્રોડ છ— જાણને લાખ ચોરાશી રથ અશ્વો કરી પણ તેટલા,
એ સર્વના સ્વામી છતાં દહધર્મિ ચકી એટલા, ૩૨ સ્પષ્ટ થ:–ચક્રવર્તીને ચકરત્ન વગેરે ચૌદ રતને હોય છે. જેમની સહાયથી ચકવર્તી અનેક પ્રકારનાં કાર્યો સાધી શકે છે. વળી નવ નિધાન હોય છે. બત્રીસ હજાર દેશના સ્વામી થાય છે. હેતેર હજાર મેટા નગરે હોય છે. નવાણુ હજાર દ્રોણ મુખ (જ્યાં જલમાર્ગે જવું આવવું થતું હોય), અને અડતાલીસ હજાર પત્તનો હોય છે. જ્યાં હડી વગેરેમાં બેસીને જવાય, તે પત્તન કહેવાય. વળી વીસ હજાર કટ (જે ગામને નાનો કોટ હેય) હોય છે. ચૌદ હજાર સંબાધ (યાત્રાળુઓને ઉતરવાના સ્થાન ધર્મશાળા વગેરે)ના સ્વામી હતા. વળી સોળ હજાર ખેટકેના (જેને ધૂળનો કોટ હોય તેવા પ્રામાદિના) સ્વામી હતા. એકવીસ હજાર આકર (સેના વગેરેની ખાણ)ના સ્વામી હતા. છનું કોડ ગામના સ્વામી તેમજ છાનુ કોડ પાયદળ (પગે ચાલનાર લશ્કર)ને સ્વામી હતા. ચેરાસી લાખ રથના સ્વામી, તેમજ ચેરાસી લાખ ઘોડા અને ચોરાસી લાખ કરી એટલે હાથી હતા. આ બધાના સગર ચક્રવર્તી સ્વામી હતા તે છતાં સગર ચક્રવર્તી ધર્મમાં દઢ આસ્થાવાળા હતા. ૩૯૧–૩૯૨
બત્રીસ સહસ નૃપ સેવતા ચેસઠ સહસ રમણ પતિ,
ત્યાં નૃપસુતા બત્રીશ સહસ તિમ દેશની અધી હતી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org