________________
[ શ્રીવિજ્યપધસૂરિકૃતનરક્ષેત્ર સીમંતક નરક શુભ ઉઠુ વિમાન વિચારિયે,
સીમંત પહેલી નરકના પહેલા પ્રતરની મધ્ય એ. ૩૧૪ સ્પષ્ટા –આગળની ગાથામાં જણાવેલ પાંચ અનુત્તર વિમાનની ઉપર ઉત્તમ સિદ્ધ શિલા આવેલી છે. તેની લંબાઈ તથા પહોળાઈ પીસ્તાલીસ લાખ જન પ્રમાણે કહેલી છે. (તેના ઉપર સિદ્ધના જી રહેલા છે. તે આગળ જણાવાશે) પિસ્તાલીસ લાખ જન પ્રમાણ સરખી લંબાઈ પહોળાઈવાળા ચાર પદાર્થો છે તે જણાવે છે. ૧ મનુષ્ય ક્ષેત્ર, ૨ સીમંતક નામને પહેલો નરકાવાસે, ૩ ઉડુ નામનું (સૌધર્મનું પ્રથમ વિમાન, ૪ સિદ્ધ શિલા, આ ચાર પદાર્થો સરખા પ્રમાણવાળા જાણવા. તેમાં સીમંતક નામને પહેલે નરકાવાસે પહેલી નારકીના પહેલા પ્રતરની વચમાં આવેલ છે. ૩૧૪ સૌધર્મ પહેલા પ્રતર મધ્યે ઉડુ વિમાન ને ભૂલીએ,
સર્વાર્થસિદ્ધ વિમાન જેવું લાખ જન માન એક તેહવા ત્રણ પણ પદાર્થો પ્રથમ જંબુદ્વીપ એ,
અપ્રતિષ્ઠાનક નરક પાલક વિમાન ઉમેરીએ, ૩૧૫ સ્પષ્ટાર્થ–સૌપમ દેવલોકના ૧૩ પ્રતરે છે તેમાં સૌથી નીચેના પ્રથમ પ્રતરની મધ્યમાં ઉડ નામનું વિમાન આવેલું છે. તથા મનુષ્ય ક્ષેત્રનું વર્ણન પ્રથમ આવી ગયું હોવાથી અહીં કહ્યું નથી. ચાર અનુત્તર વિમાનની વચમાં જે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. તેની લંબાઈ તથા પહોળાઈ એક લાખ જન પ્રમાણે કહેલી છે. તેવા લાખ જન પ્રમાણવાળા કુલ ત્રણ પદાર્થો પણ કહ્યા છે -૧ જંબુદ્વીપ, તે એક લાખ યેજન લાંબે પહોળે છે તે પ્રથમ કહી ગયા છીએ. ૨ અપ્રતિષ્ઠાન નામને સાતમી નારકીમાં આવેલી નરકાવાસ તથા ૩ પાલક નામનું વિમાન. એ ત્રણે લાખ જન લાંબા પહેળા છે. એમાં સર્વાર્થસિદ્ધ વિમાનને ગણતા ચાર પદાથો લાખ યોજન પ્રમાણવાળા જાણવા. ૩૧૫ અપ્રતિષ્ઠાન નરકાવાસ કયાં આવ્યું તે જણાવી સિદ્ધના જીવોનું સ્થાન જણાવે છે – સાતમી નરકે ભણ્યા તે પાંચ નરકાવાસમાં,
અપ્રતિષ્ઠાનક કહ્યો કાલાદિ ચઉની મધ્યમાં ઉકત સિદ્ધશિલા ઉપર યોજન તણું વીશમા,
ભાગમાં સિદ્ધો વસે લીન ગુણ રમણતાનંદમાં, ૩૧૬ પબ્દાર્થ – સાતમી તમસ્તમપ્રભા નામની જે નારકી છે તેમાં કાલ વગેરે ચાર નરકાવાસા ચાર દિશામાં આવેલા છે. અને તેમની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામને નરકાવાસે આવેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org