________________
શ્રી દેશના ચિંતાર્માણ ભાગ બીજો ]
તીથૅ શના કલ્યાણકાર્દિક શુભ પ્રસંગે પરિવર્યાં, પરિવારથી આત્સવ કરતા કલ્પવાસિ સુર કથા; જેમના નહિ કલ્પ તેવા તેડુ કલ્પાતીત સુરા, અમિદ્ર સર્વે ઉત્તરાત્તર અધિક સૌખ્યધરા સુરા, ૩૧૨
સ્પષ્ટા : હવે કોપપન્ન કેાને કહેવાય તે જણાવે છે:—તી કાના કલ્યાણક વગેરે સારા પ્રસંગોએ પોતાના પરિવારને લઇને પેાતાની ઋદ્ધિ સાથે જે દેવા અડી પીછાલેાકમાં આવે છે તથા અષ્ટાહ્નિકા વગેરે ઓચ્છવા કરે છે તે કલ્પવાસી એટલે પાપપન્ન કહેવાય છે. કલ્પાપપન્ન શબ્દની વ્યાખ્યા એ કે તીર્થંકરાના કલ્યાણકમાં જવાના છે ૯૫ એટલે આચાર જેમના તે કલ્પાપપન્ન જાણવા. અથવા જ્યાં સ્વામી સેવક ભાવ રૂપ આચાર રહેલા છે તે કપાપપન્ન કહેવાય છે. પરંતુ જે દેવાના આવા કપ-આચાર નથી તેઓ કલ્પાતીત ( કલ્પ વિનાના) દેવ કહેવાય છે. આ કલ્પાતીત દેવા અમિદ્રો કહેવાય છે. કારણ કે ત્યાં સ્વામી સેવક ભાવ નિહ હાવાથી સર્વે સ્વતંત્ર છે. વળી ઉપર ઉપરના દેવતાએ અધિક અધિક સુખવાળા જાણવા. ૩૧૨
Jain Education International
ત્રૈવેયકા નવ તિમ અનુત્તર પાંચ કલ્પાતીત એ,
સુદર્શનાદિક ભેદ નવ ચૈવેયકે અવધારિયે;
વિજયાદ નામ અનુત્તરે ચઉ ચાર દિશિએ માનીએ,
૧૮૧
સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યે . પછી દ્વાદશ યાજને, ૩૧૩
સ્પષ્ટા :—કલ્પાતીત દેવાના બે ભેદ છે. ૧ નવ ચૈવેયક, ૨ પાંચ અનુત્તરવાસી દેવે. નવ ત્રૈવેયકનાં નામે આ પ્રમાણે:-૧ સુદર્શન, ર્ સુપ્રબુદ્ધ, ૩ મનોરમ, ૪ સર્વભદ્ર, ૫ સુવિશાળ, ૬ સુમન, ૭ સૌમનસ, ૮ પ્રીતિકર અને ૯ આદિત્ય. હવે અનુત્તરવાસી દેવાના પાંચ ભેદે આ પ્રમાણે—પ્રથમના ચાર અનુત્તરવાસી દેવાના ચાર વિમાનો પૂર્વાદિ ચાર દિશામાં રહેલા છે. એટલે પૂર્ણાંમાં ૧ વિજય વિમાન, દક્ષિણમાં ૨ વૈજયંત, પશ્ચિમમાં ૩ જયંત અને ઉત્તરમાં ૪ અપરાજિત. આ ચાર વિમાનની વચમાં પાંચમું સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. આ અનુત્તરવાસી દેવાના વિમાના પાંચ જ છે. આ વિમાનથી ઉપર માર યાજન ટે સિદ્ધશીલા આવેલી છે. તેનુ સ્વરૂપ આગળના શ્લોકોમાં જણાવે છે. ૩૧૩
હવે એ શ્લોકમાં સિદ્ધ શિલાનુ સ્વરૂપ તથા તેના સરખા પ્રમાણવાળા પદાર્થો જણાવે છે:
પ્રવર સિદ્ધશિલા કહી લંબાઈમાં વિસ્તારમાં, લાખ પિસ્તાલીશ યોજન ચાર સરખા માનમાં;
For Personal & Private Use Only
www.jainelibrary.org