________________
-
- - ૧૭છે.
શ્રા દેશના ચિંતામણિ ભાગ બીજો] તેમ દધિમુખ રતિકારે આ દ્વીપની વિદિશા વિષે.
ચાર બીજા રતિકરે તે ઝલ્લરી જેવા દીસે. ૩૦૨ સ્પષ્ટાર્થ –આ સોળ વાવોના દરેક આંતરામાં બે બે રતિકર પર્વતે આવેલા છે. સેળ આંતરા હેવાથી કુલ યાત્રીસ રતિકર પર્વતે જાણવા. સેળ દધિમુખ પર્વત તથા બત્રીસ રતિકર પર્વતે એ દરેક પર્વતની ઉપર અંજનગિરિની ઉપર કહેલા ચયની જેવા શાશ્વતી પ્રતિમાઓવાળા જિન ચ છે. વળી આ નંદીશ્વર દ્વીપની ચાર વિદિશાઓમાં એક એક રતિકર પર્વત આવેલ હોવાથી બીજા પણ (પૂર્વે કહેલા સર રતિકર સિવાયના) ચાર રતિકરે પર્વતે જાણવા. આ રતિકર પર્વતને ઝલ્લરી (ઝાલર નામના વાજિંત્ર)ને જે આકાર છે. ૩૦૨ રત્નમય તે દિવ્ય ઉંચા સહસ લાંબા યોજન,
દશ સહસ પહોળાઈ પણ દેખાવ રમણિક તેમને દક્ષિણે સૌધર્મ હરિના બે રતિકર પર્વત.
. ઈશાન હરિના ઉત્તરે પણ બે રતિકર પર્વત. ૩૦૩ ૫ ટાર્થ – રતિકર પર્વતે સર્વ ૨-૩મય છે. દિવ્ય છે એટલે તેમને દેખાવ ઘણે રમણીય છે. તેમની ઉંચાઈ એક હજાર ભેજનું પ્રમાણ છે. તથા લંબાઈ અને પહોળાઈ દશ હજાર જન પ્રમાણ છે. દક્ષિણ બાજુમાં રહેલા બે રતિકર પર્વતે સૌધર્મ ઈન્દ્રના છે. અને ઉત્તર બાજુમાં રહેલા બે રતિકર પર્વતે ઈશાન હરિ એટલે ઈશાનેન્દ્રના કહેલા છે. ૩૦૩ ચારની દિશિ આઠ બત્રીસ રાજધાની સવિ મલી,
મહાદેવી આઠ આઠ સુરાજધાની કેટલીક તેહ રતિકરથી જ દરે લાખ જન એટલી;
લંબાઈમાં પહોળાઇમાં જિન ચૈત્ય ભૂષિત તે વલી, ૩૦૪ ટાઈ—આ ચાર રતિકર પર્વતની આઠ દિશાઓમાં (ચાર દિશા અને ચાર વિદિશાએમાં) આઠ આઠ રાજધાનીઓ હોવાથી કુલ ૩૨ રાજધાનીઓ છે. તે રાજધાનીઓ સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રની આઠ આઠ પટરાણીઓની જાણવી. આ રાજાની રતિકર પર્વતથી એક લાખ જન છેટે આવેલી છે. અને તેમની લંબાઈ તથા પહોળાઈ પણ એક લાખ એજન પ્રમાણ છે. વળી આ રાજધાની જિન થી શોભાયમાન છે. ૩૦૪ સુજાતાદિક નામ બત્રીશ પૂર્વદિશિ કમથી કહ્યા,
પરિવાર સાથે સુરવરાદિક ભક્તિભાવે ગહગહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org