________________
૧૩
સચમ ગુણ પામવા દ ભ કહ્યો છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર કહેવાય. શાસ્ત્રકાર ભગવતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સવિરતિ ૨. દેશિવતિ. આ બે ભેદોમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનુ કારણુ એ કે મુક્તિનું અનન્તર કારણુ સવિરતિ જ છે, પણુ દેશિવરિત નથી. સવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ જીવા સÖવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશિવરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલાં સ`વિરતિ સંચમનો જ ઉપદેશ આપે છે, તે સાંભળીને જો ગૃહસ્થ સ'સારી જીવે એમ જણાવે છે કે હુ' આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકા પંચ મહાવ્રતા પાલવાના છે, તેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે ખીન્ને ઉપાય મતાવા. ત્યારે પ્રભુદેવ સંસારી જીવાને કહે કે હું ભવ્ય જીવા ! આ પંચ મહાત્રતાની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ શુષ્ણેા પ્રકટાવી અપ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારો ખરો શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને િ રાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે અલિષ્ઠ લૂટારો છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચારનાર છે. અને તે મેહ ચારિત્ર (સવિરતિ મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષ્યાળુ છે. જયારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવાને સમજાવે છે કેહે ભવ્ય જીવે ! જેમ માખી ખળખામાં ચઢે તેમ તમે શા માટે ભોગ (રૂપી ખળખા) માં ચાંટી (વળગી) રહેા છે. યાદ રાખો કે મારૂં કહેવું નહિ માનેા તા છેવટે પસ્તાઈને દુઃ તિના દુઃખા અનેક સાગરોપમ જેવા ઘણા લાંબા કાલ સુધી ભોગવવા પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી માહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુ:ખજ ( ના ) મલશે, પરંતુ સુખ તેા કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા? તે એ છે કે જેવું કારણ હાય, તેવું કાર્ય થાય. જેમ લીખડાનું ખી વાવીએ તે શેલડીના સાંઢા ઊગે જ નહિ. પણ નીખળી જ ઊગે તેમ. જે શબ્દાદિ લાગા દુ:ખના જ સાધના છે તેવા સાધનોને સેવવાથી સુખ મલે જ નહિ. જરૂર સમજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી ( સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભાગને સેવા છે, પણ તેમ કરવાથી તે જરૂર તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયકર અસાધ્ય રોગે થશે. આ રોગોની પીડા રીબાઇ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર દુ:ખાથી ભરેલી દુર્ગંતિમાં જવું પડશે. માટે હજી પણ સમજીને એ રસ્તા છેડી દેવા જ વ્યાજબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભોગ તૃષ્ણા જ કાયર મનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હાય છે, ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઇને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે, તેની આગળ આખા જગતના જીવા દાસ જેવા થઈને નમસ્કાર કરે છે. આ ખાખતમાં “ચલના હૈ રેણા નહિ હૈ ” આવું -ખેલનારી બેગમનુ દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુ:ખોથી જ ભરેલા છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુ:ખા રહ્યા છે. નરકાદિ ચારે ગતિનો જ્ઞાન હૃષ્ટિથી વિચાર કરશે! તેા માલૂમ પડશે કે એકે ગતિમાં લાંખા કાલ સુધી ટકે એવું ખરૂ સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા જીવે મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org