________________
૧૫૪
[ શ્રીવિજયપદ્મસુકૃિત
એ દ્રહેામાં વર કમલ ઉંડા ગયા દશ યોજના, વાસ શ્રી હ્રીતિમ કૃતિ ને કીર્ત્તિ બુદ્ધિ લક્ષ્મીના. ૨૪૯
સ્પષ્ટા :—કમી નામના વધર પર્વત ઉપર મહાપદ્મ હ સરખા વિસ્તારવાળા મહાપુડરીક દ્રહ આવેલા છે. તે બે હજાર યોજન લાંબા અને એક હજાર ચાજન પહેાળા છે. તથા પદ્મદ્રહ સરખા પ્રમાણવાળા એટલે હજાર યોજન લાંબે અને પાંચસે યાજન પહેાળા પુડરીક નામના જે દ્ર તે શિખરી પર્વત ઉપર આવેલા છે. એ પ્રમાણે છ કુલગિરિ ઉપર કુલ ૬ દૂહા આવેલા છે. તે હામાં ઉત્તમ જાતિના કમળા દશ ચેાજન સુધી ઉંડાં ગએલાં છે. કારણ કે આ દ્રહાની ઉંડાઈ દશ ચેાજન પ્રમાણ છે. તે કમલે ઉપર આવેલા ભવનાને વિષે શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ નામની છ દેવીઓના
વાસ છે. ૨૪૯
Jain Education International
પલ્ય આયુ તેમના પરિવાર સામાનિક સુરે,
ત્રણપ દાના સૈન્યના ને આત્મરક્ષક પણ સુરા; મોટી નદી બે ભરતમાં ગંગા અને સિંધુ નદી, હૈમવતમાં રાહિતા તિમ રાહિતાંશા બે નદી, ૨૫૦
સ્પષ્ટા ::—આ દેવીઓનુ આયુષ્ય પક્ષેાપમનુ હોય છે. આ દેવીઓના પરિવારમાં સામાનિક એટલે કમલની દેવીઓના સરખી ઋદ્ધિવાળા સામાનિક દેવા જાણવા. વળી ખાદ્ય, મય અને અભ્યન્તર એમ ત્રણ પ્રકારની પદા (સભાના)ના દેવા, તથા સૈન્ય એટલે લશ્કરના દેવા તેમજ આત્મરક્ષક દેવા જાણવા. હવે કયા ક્ષેત્રમાં કઇ નદીઓ છે જણાવે છે—ભરત ક્ષેત્રમાં ગંગા અને સિન્ધુ નામની એ મેાટી નદીઓ છે. તેમજ હેમવત ક્ષેત્રમાં પણ રાહિતા તથા રાહિતાંશા એ નામની એ મોટી નદીએ જાણવી. ૨૫૦
હરિવ` ક્ષેત્રે રિસલિલા હિરકાંતા એ નદી,
મહાવિદેહ ક્ષેત્રમાં સીતા સીતેાદા એ નદી; રમ્યકે નર નારીકાંતા નામની એ બે નદી, હૈરણ્યવતમાં સ્વર્ણ કૂલા રૂપ્ચકૂલા બે નદી. ૨૫૧
એરવતે રક્તા અને રક્તાવતી એ બે નદી,
પૂર્વ સાગરમાં મળે હેલી કહેલી એ નદી; બીજી નદી પશ્ચિમાબ્ધિ વિષે મળે ગંગા અને,
સિંધુ ચૌદ હજાર સરિતા સાથ મળતી અબ્ધિને, રપર
For Personal & Private Use Only
www.jainelibrary.org