________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે]
સ્પષ્ટાર્થ મહાહિમવંત પર્વત ઉંડાઈમાં તેમજ ઉંચાઈમાં હિમવંત પર્વત કરતાં બમણ છે. એટલે ઉંડાઈ પચાસ એજનની અને ઉંચાઈ દેઢ જનની છે. આ પર્વત પણ અર્જુન જાતિના સુવર્ણમય હવાથી ચળકાટ મારે છે. ત્રીજે નિષધ પર્વત તેનાથી પણ બમણ છે. એટલે ઉંડાઈમાં સે જે જન અને ઉંચાઈમાં ત્રણસે જન એટલે કલ ચારસો
જન પ્રમાણને છે. તે પણ તપાવેલા કંચનને હવાથી રાતા વર્ણન છે. એથે નીલવંતા પર્વત વૈડૂર્ય રત્નમય હોવાથી નીલા વર્ણને છે. તેમજ તેનું પ્રમાણ નિષધ પર્વત જેટલું છે. અથવા તે ચાર એજન ઉંચે છે. ર૪૬. રૂધ્યમય રૂકમી મહાહિમવંત જે જાણિયે,
હિમવંત સમ સુવર્ણમય શિખરી સદા સંભારીયે; એ વર્ષધરગિરિ પાર્થભાગે મણિરયણથી દીપતા,
ક્ષુલ્લહિમવંત ગિરિ ઉપર પ્રભુ પદ્મદ્રહ ફરમાવતા. ૨૪૭ પાર્થ –પાંચ રૂકમી પર્વત રૂપાય છે તેથી વેળા વર્ણને છે. અને તેનું પ્રમાણ મહાહિમવત પર્વત જેટલું એટલે બસ એજન પ્રમાણ છે. તથા શિખરી પર્વત હિમવંત જેટલે અથવા સે જન ઉંચે છે અને તે પણ સુવર્ણમય હોવાથી પીળા વર્ણને જાણો. આ વર્ષધર પર્વતના પા ભાગ એટલે પડખાના ભાગ મણિ અને રત્નથી શેભીતા છે. શુદ્ધ હિમવંત એટલે લઘુ હિમવંત પર્વત ઉપર મેટે પદ્મદ્રહ આવેલ છે. એ પ્રમાણે શ્રી અજિતનાથ પ્રભુ જણાવે છે. ૨૪૭
તેહ જન સહસ લાંબે પાંચસે વિસ્તારમાં,
મહાપદ્મ કહ મહાહિમવંત ઉપર વિભાગમાં તેહ બમણો પદ્મદ્રહથી દીર્ઘતા વિસ્તારમાં,
નિષધ પર બમણો તિગિછિ કેસરી નીલવંતમાં, ૨૪૮ સ્પાર્થ –આ માટે પદ્મદ્રહ એક હજાર જન લાગે છે અને પાંચસે જન પહોળો છે, મહાહિમવંત પર્વત ઉપર મધ્ય ભાગમાં મહાપદ્મ નામે પ્રહ આવેલ છે, તે પદ્મ દ્રહથી પ્રમાણમાં બમણે લાંબે તથા પહોળો છે. એટલે બે હજાર યોજન લાંબો અને એક હજાર
જન પહોળો છે. તથા તેનાથી પણ બમણું વિસ્તારવાળે તિબિંછિ નામને કહ નિષેધ પર્વત ઉપર આવેલ છે. તે ચાર હજાર જન લાંબે અને બે હજાર એજન પહાળે છે. તેટલા જ પ્રમાણવાળા નીલવંત પર્વત ઉપર કેસરી નામે કહ આવેલ છે. ૨૪૮ ગંગા સિંધુ વગેરે નદીની બીના વગેરે ચાર લેકમાં જણાવે છે – રૂકમી ઉપર મહાપદ્મસમ મહાપુંડરીક સંભારીએ,
પદ્મદ્રહ સમ પુંડરીક હદ શિખર ઉપરે માનીએ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org