________________
શ્રી દશના ચિંતામણ બાગ બાજા ]
_ ૧૪૭ અંગુલાસંખ્યય ભાગ પ્રમાણ સંજ્ઞા દશ અને,
સંસ્થાને પહેલું ચઉ કષાયે તેઉ લેશ્યા તેમને. ૨૩૨ સ્પષ્ટાર્થ –આ જ્યોતિષી દેવને પણ વૈક્રિય, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. મૂલ વૈક્રિય શરીરનું પ્રમાણ સાત હાથનું અને ઉત્તર વૈક્રિય શરીર એક લાખ જે જનનું હોય છે. તથા મૂલ શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેમને દશ સંજ્ઞાઓ હોય છે. સમ ચતુરન્સ સંસ્થાન હોય છે. ક્રોધાદિક ચાર કષા હોય છે, તેમજ એક થિી તેજે લેશ્યા હોય છે. ૨૩૨ પંચ ઈંદ્રિય સમુદઘાત પંચ દૃષ્ટિ દર્શને,
જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ આંકડો એ ચારને; અગીઆર વેગે તેમ નવ ઉપયોગ સંખ્યા અસંખ્ય એ,
ઉપપાત ચ્યવનેત્કૃષ્ટ સંખ્યા એક આદિ જઘન્ય એ. ૨૩૩ સ્પષ્ટાર્થ –આ જ્યોતિષી દેવેને ઈન્દ્રિયે પચે હોય છે. તેમજ વેદના, કષાય, મરણ, વૈક્રિય અને તૈજસ એ પાંચ સમુઘાતે હોય છે. સમક્તિ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ દષ્ટિ; ચક્ષુ, અચક્ષુ, અને અવધિ એ ત્રણ દર્શને, સમ્યગ્દષ્ટિ દેવેને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન, તથા મિથ્યાષ્ટિ દેવોને મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હોય છે, એ પ્રમાણે એ દષ્ટિ વગેરે ચારને વિષે ત્રણની સંખ્યા જાણવી. ચાર મનના મેગ, ચાર વચનના યુગ અને વૈક્રિય વૈકિય મિશ્ર કામણ એ ત્રણ કાયાના પેગ મળી કુલ ૧૧ એગ હોય છે. તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એ પ્રમાણે કુલ નવ ઉપગ હોય છે. ઉત્કૃષ્ટથી ઉપજવાની સંખ્યા તથા ચ્યવનની સંખ્યા એટલે મરણની સંખ્યા કેઈ વાર સંખ્યાની તેમજ કઈ વાર અસંખ્યાતી જાણવી. અને જઘન્યથી બંનેની સંખ્યા એક બે ત્રણ જાણવી. ૨૩૩
મુહર્ત ચોવીશ તિમ સમયને વિરહ ગુરુ લઘુ ધારિયે,
ઉત્કૃષ્ટ આયુ પય તિમ ઇગ લાખ વર્ષ વિમાસીએ; ભાગ અષ્ટમ પત્ય કે જન્ય આયુ માનીએ;
પર્યાપ્તિ ષટ આહર છદિશિ દીર્ઘકાલિક જાણિયે ૨૩૪ સ્પષ્ટાર્થ –આ તિષી દેવને ઉત્કૃષ્ટથી વિરહ કાલ વીસ મુહૂર્તને જાણ. એટલા વખત સુધી કઈ જીવ મરીને તિષી દેવમાં ઉપજે નહિ. અને જઘન્યથી એક મર્ચને વિરહકાલ જાણ. એટલે એક સમય સુધી જોતિષીમાં કોઈ ન ઉપજે અને બીજે સમયે ઉપજે. તિષી દેવામાં ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org