________________
શ્રી સશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૪૫ પૂર્વ બાજુ તેમની સિંહ દક્ષિણે કરી પશ્ચિમે,
વૃષભ ઉત્તર અશ્વ કિંકર દેવ વાહન રૂ૫ કરે જાણ સેલ હજાર આભિયમિકામર ચંદના,
તેમ આઠ હજાર આભિયોગિકામર ગ્રહ તણ, ૨૨૮ સ્પાર્થ –આ તિષીનાં વિમાને છે કે સ્વભાવથી જ આકાશમાં અદ્ધર રહીને ફર્યા કરે છે–તે પણ ત્યાંના આભિગિક (નેકર દેવ) દેવે પિતાને આચાર પાલવાદેખાડવાને માટે તે વિમાનની નીચે રહી સિંહાદિકનું રૂપ કરીને વહન કરે છે. તેનું સ્વરૂપ જણાવે છે. પૂર્વ બાજુમાં સિંહનું રૂપ કરીને, દક્ષિણ બાજુએ કરી એટલે હાથીનું રૂપ કરીને, પશ્ચિમ દિશાએ વૃષભ એટલે બળદનું રૂપ કરીને તથા ઉત્તર દિશામાં અશ્વ એટલે ઘોડાનું રૂપ કરોને આભિગિક દેવે વિમાનને વહન કરે છે. તેમાં ચંદ્રના વિમાનને કુલ સોલ હજાર આભિગિક દેવે વહન કરે છે. તેટલાજ દેવ સૂર્યના વિમાનને વહન કરે છે. ગ્રહના વિમાનને આઠ હજાર દેવે વહન કરે છે. ૨૨૮
ચઉ સહસ નક્ષત્રના બે સહસ વલિ તારા તણા,
ચંદ્રાદિનાજ વિમાન નીચે આભિગિક કર્મના, ઉદયે રહે વાહન થઈ વલિ હાર માનવક્ષેત્રની,
ચંદ્ર સૂર્યો થીર કહ્યા અંતરિત સ્થિતિ છે તેમની, રર૯ સ્પષ્ટાર્થ –નક્ષત્રના વિમાનને ચાર હજાર આભિગિક દેવે વહન કરે છે. તારાના વિમાનને બે હજાર દેવે વહન કરે છે. આ દેવ ચંદ્રાદિકના વિમાનની નીચે આભિગિક કર્મના ઉદયથી વાહન રૂપે થઈને વિમાનને વહન કરે છે. આ અઢી દ્વીપમાં આવેલા ચંદ્ર સૂર્યનાં વિમાને સ્વભાવથી જ ચર છે. અને અઢી દ્વીપ પ્રમાણ અથવા પિસ્તાલીસ લાખ
જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર આવેલા તિષીનાં વિમાને સ્થિર કહ્યા છે, એટલે તેઓ એકજ ઠેકાણે રહે છે. અને તેથી કરીને ત્યાં રાત દિવસ વગેરે પ્રકારને વ્યવહાર હોતું નથી. વળી તેમની અંતરિત સ્થિતિ છે એટલે સૂર્યના આંતરે ચંદ્ર આવેલ છે અને ચંદ્રને આંતરે સૂર્ય આવેલ છે. અથવા એક ચંદ્ર પછી એક સૂર્ય પછી એક ચંદ્ર પછી એક સૂર્ય એ ક્રમથી ચંદ્ર સૂર્ય એકેક સૂર્યાદિના આંતરે રહેલા છે. ર૨૯ અઢી દ્વીપની બહારના ચંદ્રાદિની બીના વગેરે જણાવે છે – યોજના સહસ્ત્ર પચ્ચાશ કેરા એ પરસ્પર અંતરે,
અહીંના વિમાન થકી વિમાને માનમાં અર્ધા ખરે;
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org