________________
૧૩.
| [ શ્રીવિજપઘસરિતપાડે શણે ભેગી થઈ અને તેને ખીર કરી આપવા માટે તમારામાંથી એકે દૂધ, ઘીજીએ ચેખા, ત્રીજીએ ખાંડ અને એથીએ ઘી આપ્યું હતું. તે કાર્યથી તમે ચારેએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં રાજપુત્રી વિગેરે થયાં છે. હવે તે સુભદ્રા! તે માથે માટી વહન કરવાનું જે કર્મ બાંધ્યું હતું તેનું કારણ સાંભળ-પૂર્વે તારી દાસીએ માથે છાણ ઉપાડતાં વધારે ભાર લાગવા સંબંધી તને કાંઈક અરજ કરી, એટલે તે તિરસ્કાર પૂર્વક તેને કહ્યું કે “તું તે મટી શેઠાણું ખરીને ! તારાથી કાંઈ ભાર ઉપડે?” આવા શબ્દો કહેવાથી તેને બહુ દુ:ખ લાગ્યું. તે કર્મવડે તું શાલિભદ્રની બહેન થઈ છતાં તારે માટી ઉપાડવી પડી.”
આ પ્રમાણે સર્વના સંશય છેદીને ગુરૂએ વિહાર કર્યો. પછી ધને સદા સુખમાં મગ્ન રહ્યો છતે દિવસે નિર્ગમન કરવા લાગ્યું. છેવટે જે રીતે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તેણે દીક્ષા ગ્રહણ કરી તે વિષેનું સર્વ વૃત્તાંત શાલિભદ્રની કથામાંથી સુજ્ઞ પુરૂષેએ જાણી લેવું.
જે નિભંગી માણસે પ્રથમ મુનિને દાન દઈને પછી પશ્ચાત્તાપ કરે છે તે દેવયોગે પામેલા શ્રેષ્ઠ વહાણને ત્યાગ કરીને ઉંચેથી સમુદ્રમાં ઝંપાપાત કરવા જેવું કરે છે.” હવે શીલનું વર્ણન કરે છે –
ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च ।
सीतया रावणश्चैव, त्याज्यो नार्या नरः परः ॥१॥ અર્થ_એશ્વર્યવડે ચકવર્તી જેવો હોય અને રૂપવડે કામદેવ જે હોય તે પણ પરપુરૂષને, રાવણને જેમ સીતાએ ત તેમ ઉત્તમ સ્ત્રીઓએ તજી દે.” રાવણે સીતાને રાજ્ય, અલંકાર વિગેરે આપવાને અનેક પ્રકારને લેભ બતાવ્યું, તે પણ તે મહાસતી પિતાના શીળવતથી ભ્રષ્ટ થઈ નહિ. ૧ કહ્યું છે કે
सीतया दुरपवादभीतया, पावके स्वतनुराहुतीकृता।
पावकस्तु जलतां जगाम यत्तत्र शीलमहिमाविजूंभितः ॥ १॥ અર્થ_“અપવાદથી ભય પામેલી સીતાએ અગ્નિમાં પિતાને દેહ ઝંપલાવ્યું, પરંતુ તે વખત અગ્નિ જળ જેવો શીતળ થઈ ગયે. તેમાં માત્ર ઉલ્લસાયમાન શીળને મહિમાજ કારણભૂત છે. માટે બીજાઓએ પણ શીળવ્રત પાળવાને વિષે યત્ન કરવો” ૧
શીલ પાળવા ઉપર દષ્ટાંત. વસંતપુરમાં શિવંકર નામને વ્રતધારી એક શ્રાવક રહેતા હતા. ત્યાં એક વખતે ધર્મદાસ નામના સૂરિ પધાર્યા. તેમને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરૂ પાસે કેટલીક આલેષણ લીધી. પછી હર્ષપૂર્વક બેલ્થ કે “હે ભગવાન ! મારા મનમાં લાખ સાધમી ભાઈઓને ભેજન કરાવવાને મરથ છે, પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org