________________
કરતા હતા. તેમની ૧ સારાભાઈ, ૨ રતીભાઈ, ૩ મનુભાઈ, આ ત્રણ પુત્રોમાંથી રતિભાઈ સિવાયના બે પુત્ર હયાત છે. તેઓ બંને પણ શ્રીદેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રી સિદ્ધચકારધિને તપશ્ચર્યા વગેરે ધર્મકિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. ત્રીજા પુત્ર મહેમ રતીલાલ પણ તીવ્ર બુદ્ધિશાળી અને ધર્મિષ્ઠ હતા. તે બંધની અસર તેમને વિશાલ પૌત્રાદિ પરિવારમાં થયેલી હોવાથી તેઓ પણ પૂર્ણ ઉત્સાહથી ધર્મારાધને કરે છે. વ્યાજબી છે કે જેવા ઘરને નાયકે હેય, તેજ તેમને પરિવાર હોય.
જેસંગભાઈએ જ્ઞાન દાનના અપૂર્વ પ્રેમને લઈને અત્યાર સુધીમાં સિંક્રર પ્રકર, પતરંગિણી, શ્રાવક ધર્મ જાગરિકા, દેશના ચિંતામણીના બે ભાગ, સિદ્ધહેમ (હજારી) વ્યાકરણ વગેરે ઘણું ઉપયોગી ગ્રંથે પિતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શા. ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ભવ્ય જીને ભેટ આપ્યા છે. તેમજ શ્રીકપૂર પ્રકર, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાદિ છપાવવામાં પણ ઈચ્છાનુસાર ઉદારતાથી લાભ લીધે છે. આવા કાર્યની અનુમોદના કરીને બીજા પણ ભવ્ય છે આવા ગ્રંથે છપાવી સ્વાધીન લક્ષ્મીને સદુપયેાગ કરી માનવ જન્મ સફલ કરે. એજ હાર્દિક ભાવના.
* લિ. જૈન ગ્રંથ પ્રકોશ સભા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org