________________
૧૨૬
[ શ્રીવિજપાસુકિતચાલતાં ચાલતાં ધન કૌશાંબી નગરીએ પહોંચ્યા. ત્યાં મૃગાવતી રાણીના પતિ શતાનિક રાજા રાજ્ય કરતા હતા. ધને નગરીના ચૌટામાં ગયે, ત્યાં તેણે રાજાએ કરાવેલી આઘાષણ સાંભળી કે રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે, તેની જે કઈ પરીક્ષા કરશે તેને રાજા આ પ્રમાણેની વસ્તુઓ આપશે
हस्तिनां शतमेकं च, वाजीनां शतपंचकम् ।
સમારંગા પુત્ર, પ્રામપંરરાયુdણ છે ? //
અર્થ_એક હાથી, પાંચસે ઘોડા અને પાંચસો ગામ સહિત સૌભાગ્યમંજરી નામની પુત્રી (આપશે).” ૧
આવી ઉષણ સાંભળીને બને તેનું નિવારણ કરીને રાજસભામાં ગયે અને રત્નની પરીક્ષામાં નિપુણ હોવાથી તેણે તે રત્નની પરીક્ષા કરી. તેથી વિસ્મય પામેલા રાજાએ ઘણા દ્રવ્ય સહિત પિતાની પુત્રી તેને પરણાવી. ત્યાં સુખમાં નિમગ્ન થયેલે ધને કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એક દિવસે પિતાની કીતિને માટે લેકરીતિને અનુસરીને ધનાએ નગરીના સમીપ ભાગમાં એક તળાવ ખોદાવવા માંડ્યું.
અહીં ધનસાર શ્રેષ્ઠીના ઘરમાંથી ધને ગયો ત્યારથી તેની નબળી સ્થિતિ થવા લાગી. છેવટે એવી સ્થિતિ થઈ કે
घृतं नास्ति तैलं नास्ति, नास्ति मुद्गो युगंधरी।
वल्लार्थ लवणं नास्ति, तभास्ति यत्पभुज्यते ॥ १ ॥ અર્થ_“ધી નથી, તેલ નથી, મગ કે જુવાર પણ નથી, વાલમાં નાખવા લુણ પણ નથી, અર્થાત્ એવું કાંઈ પણ નથી કે જે ખાઈ શકાય.” આવી સ્થિતિ થવાથી ધનસાર શેઠે ધનાની બે પત્નીઓને તે તેમને પિયર મેકલી, અને શાલિભદ્રની બહેને કહ્યું કે–
मुखे च विभवोल्लासे, सेव्यं स्त्रीभिः पितुर्ग्रहम् ।
श्वशुरस्य गृहं दुःखे, सुखे दौस्थ्येऽपि सर्वदा ॥१॥ અર્થ–સુખના વખતમાં અને વૈભવના સમયમાં સ્ત્રીઓએ પિતાને ઘેર જવું, અને સાસરાના ઘરમાં તે સુખમાં, દુઃખમાં અને ખરાબ સ્થિતિમાં સર્વદા રહેવું.”
આ પ્રમાણે તે વહુનું વચન સાંભળીને ધનસાર હર્ષિત થયો. પછી પુત્રોને અને વહુઓને લઈને તે રાત્રીએ ગામમાંથી નીકળી ગયે. અનુક્રમે ફરતે ફરતે તે કૌશાંબી નગરીમાં આવ્યું. ત્યાં તેણે સાંભળ્યું કે–અહીં એક તળાવ ખોદાય છે.” તે સાંભળી પિતાની આજીવિકા ચલાવવા માટે તે કુટુંબ સહિત ત્યાં ગયે. ત્યાં પુરુષોને હમેશાં બે દીનાર મળતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org