________________
[ Dી વિજયપઘસકૃિતતાપસને બોલાવીને કહ્યું કે-“હે ભદ્ર! હવે તમે અહીંથી પધારે, કારણકે ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.”
હવે મુધાજવી (નિષ્કપટ છવનાર) નું દ્રષ્ટાંત કહે છે—
કેઈએક રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તેણે ધર્મની પરીક્ષા કરવા માટે વિચાર કર્યો કે-“વાસ્તવિક રીતે દાન લઈને કણ ભેજન કરે છે? તેની હું તપાસ કરું.” એમ વિચારી તેણે પિતાના સેવકને હુકમ કર્યો કે–“રાજા લાડુ આપે છે તે આવીને લઈ જાઓ” એવી સર્વત્ર આઘેષણ કરાવે. તેણે તેમ કરવાથી ઘણું ભિક્ષુકે લાડુ લેવા માટે આવ્યા. તેમને રાજાએ પૂછ્યું કે “તમે શા વડે જીવે છે?” ત્યારે તેમાંથી એક જણ બોલ્યા કે “હું મુખ વડે જીવું છું.” બીજાએ કહ્યું કે “પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે“હું હાથ વડે જીવું છું.” ચેથાએ કહ્યું કે- “હું લોકોની કૃપાથી જીવું છું.” અને પાંચમા જૈન સાધુએ કહ્યું કે “હું મુધા જીવું છું.” પછી રાજાએ ફરીથી તેમને પૂછયું કે– શી રીતે ?” ત્યારે પહેલાએ કહ્યું કે-“હું કથા કહેનાર છું, તેથી માણસને રામાયણ વિગેરેની કથા કહું છું, તેથી મારી આજીવિકા ચાલે છે, માટે મુખ વડે જીવું છું” બીજાએ કહ્યું કે “હું કાસદ છું, તેથી લેકેનું કાસદીયું કરીને આજીવિકા ચલાવું છું, તેથી પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે “હું લહિયે છું, તેથી લખવા વડે આજીવિકા ચલાવું છું; માટે હાથવડે જીવું છું.” ચેથાએ કહ્યું કે “હું ભિક્ષુક છું, તેથી લેકેની કૃપાથી ભીખ માગીને આજીવિકા ચલાવું છું.” જૈન સાધુએ કહ્યું કે “ગૃહસ્થને પુત્ર છું, પણ સંસારની અસારતા જાણીને મેં વૈરાગ્યવડે દીક્ષા ગ્રહણ કરી છે, તેથી યથાકાળે જે આહાર મળી જાય તેવા આહારથી ચલાવી લઉં છું, માટે મુધા જીવું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહ! આ ધર્મજ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને સાધનાર છે.” આ પ્રમાણેને નિશ્ચય કરીને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો.
વળી દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મળરૂપજ છે. જુઓ, નવ નંદરાજાએ કપણુતા દૃષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્ય યોગે કાળે કરીને પથ્થરમય થઈ ગઈ. હજુ સુધી તે ડુંગરીઓ પાટલિપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પથ્થરમય દેખાય છે. રાજગૃહી નગરીમાં મેમણ શ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધુરૂં હતું તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતું હતું, પરંતુ પાત્રદાન નહિ કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાંજ વિનાશ પામી ગયા. તેથી મળેલા ધનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ.
દાન શત્રુને આપ્યું હોય તે વૈરને નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org