SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત અંશુલ અસંખ્યેય સખ્ય ભાગ જધન્ય અવગાહના, સંધયણુ હીન, સંજ્ઞા દશે સંસ્થાન હૂંડક નિરચના, ૧૯૨ સ્પા :—એ પ્રમાણે ટુંકામાં મૂલ વૈક્રિય શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગા હના જણાવી, તેના કરતાં નારકીના જીવા વૈક્રિય લબ્ધિ વડે જે ઉત્તર વૈક્રિય એટલે મૂલ શરીરથી જૂદું નવું શરીર ખનાવે છે તેની અવગાહના મૂળ વૈક્રિય શરીરની અવગાહના કરતાં અનુક્રમે ખમણી અમણી જાણવી. એટલે સાતમી નારકીની ૫૦૦ ધનુષ્ય પ્રમાણુમૂલ વૈક્રિય શરીરની અવગાહના કહી છે તેને ખમણી કરીએ એટલે એક હજાર ધનુષ્ય પ્રમાણુ અથવા ॰ા ગાઉની ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. આ ખને ( મૂલ તથા ઉત્તર વૈક્રિય ) શરીરની જધન્ય અવગાહના ( આરંભતી વખતની) અનુક્રમે અંશુલના અસંખ્યાતમા ભાગ તથા સખ્યાતમા ભાગ પ્રમાણુ જાણવી. નારકીના જીવાને સંઘયણુ હાતું નથી, કારણકે તેના શરીરમાં હાડકાં હાતાં નથી. દશે પ્રકારની સંજ્ઞા નારકીમાં હાય છે. તે દશ સંજ્ઞા આ પ્રમાણે જાણવી, આહાર, ભયર, મૈથુન, પરિગ્રહ', ક્રોધ", માન, માયા, લાભ, આઘર, અને લેાક. વળી નારકીમાં હુડક નામનું એક છેલ્લું જ સંસ્થાન હાય છે. શરીરના સર્વ અવયવ અશુભ હાય તે હું ડક સંસ્થાન જાણુવુ'. ૧૯૨ Jain Education International તેમ ચાર કષાય લેશ્યા ત્રણ કરણ પાંચે કહ્યા, સમુદ્ધાત ચતુષ્ક દૃષ્ટિ દર્શના ત્રણ ત્રણ ભણ્યા; જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ યાગ એકાદશ લઘા, ઉપયાગ નવ ઉપપાત ચ્યવને અસ`ખ્યાતા પણ કહ્યા. સ્પષ્ટા :— વળી નારકીમાં ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે કાયા ડાય છે. કૃષ્ણે વૈશ્યા નીલલેશ્યા અને કપાત લેશ્યા એ ત્રણ અશુભ લેશ્યાએ તેમને હાય છે. ( આ ત્રણ દ્રવ્ય લેગ્યાએ જાણવી. પરંતુ ભાવથી તેા નારકીમાં છ એ વેશ્યાઓ ભાવપરાવૃત્તિની અપેક્ષાએ જાણવી. ) વળી તેમને કરણ એટલે ઇન્દ્રિયા પાંચે હાય છે. વેદના, કષાય, મરણુ અને વૈક્રિય એ ચાર સમ્રુદ્ધાત નારકીમાં ડાય છે. દષ્ટિ તથા દન ત્રણ ત્રણ હાય છે. તેમાં સમતિ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ હૃષ્ટિ હાય છે, તથા ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દના જાણવા. જ્ઞાન તથા અજ્ઞાન પણું ત્રણ ત્રણ હાય છે. તેમાં મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમકિત નારકીમાં હાય, અને મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વી નારકીને જાણવાં. વળી નારકીમાં ૧૧ ચાગ ડાય છે. તે આ પ્રમાણે:-મનના ચાર યાગ, વચનના ચાર ચાગ અને કાયાના ૧૯૩ For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy