________________
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ]
૧૦૫
નારકીની ઉત્કૃષ્ટ અવગાહના ખમણી હાય છે એટલે પ ંદર ધનુષ્ય એ હાથ અને ૧૨ આંગલનો હાય છે. એ પ્રમાણે આગળ આગળનો નારકીની ખમણી ખમણી ઉત્કૃષ્ટ અવગાહના જાણવો. એ પ્રમાણે ખમણી કરતાં ત્રીજી નારકીમાં જીવેાના શરીરની અવગાહના ૩૧। ધનુષ્ય, ચેાથી નારકીમાં ૬૨ા મનુષ્ય, પાંચમી નારકીમાં ૧૨૫ મનુષ્ય, છઠ્ઠો નારકીની ૨૫૦ ધનુષ્ય અને સાતમી નારકીના જીવાના શરીરની ૫૦૦ ધનુષ્યની અથવા ન ગાઉની અવગાઢના જાણવો. અહીં ૨૪ આંગળના હાથ, ચાર હાથના ધનુષ્ય અને બે હજાર ધનુષ્યના ગાઉ જાણવા. ૧૮૯
P
અવગાહના ઉત્કૃષ્ટ ભાવે પૂર્વ નરકે જે હતી,
આગલી નરકે જધન્યા તેજ ઉંચાઈ થતી, મીજી નરકમાં સારૂં પંદર ધનુષ્યની અવગાહના,
ત્રીજી વિષે ઈઞતીસ ધનુ ઈઞ હાથની અવગાહના. પક પ્રભામાં સાધ ખાસ ધનુષ્યની અવગાહના,
પાંચમીમાં ધનુ સવાસા જાણવી અવગાહના;
Jain Education International
છઠ્ઠી વિષે અઢીસા ધનુની ધારવી અવગાહના,
સાતમી નરકે ધનુષ્ય શત પાંચની અવગાહના.
૧૯૧
સ્પા :—હવે મધી નારકીમાં જઘન્ય અવગાહના કેટલી છે તે એ લેાકમાં જણાવે છે:—આગલી નારકીની જે ઉત્કૃષ્ટ અવગાહના તે પછીની નારકીની જન્ય અવગાહના જાણવી. જેમકે પહેલી નારકીની ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ આંગલની ઉત્કૃષ્ટ અવગાહના છે તેજ મીજી નારકીની જઘન્ય અવગાહના જાણવી. મીજી નારકીની ૧૫ ધનુષ્ય એ હાથ અને ૧૨ આંગલની અવગાહના છે તે ત્રીજી નારકીની જઘન્ય અવગાહના જાણવી. ત્રીજીમાં ૩૧ા મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના છે, તેટલી જ ચાથી નારકોમાં જઘન્ય અવગાહના જાણવો. અને ચાથી નારકોની ૬૨ા ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના છે તેટલીજ પાંચમી નારકીની જઘન્ય અવગાહના જાણવી. પાંચમી નારકીની ઉત્કૃષ્ટ અવગાહના ૧૨૫ ધનુષ્યની છે તેજ છઠ્ઠી નરકમાં જધન્ય અવગાહના જાણવી. તેમજ છઠ્ઠી નારકીમાં ૨૫૦ મનુષ્યની ઉત્કૃષ્ટ અવ ગાહના છે તેજ સાતમો નરકમાં જીવાના શરીરનો જઘન્ય અવગાહના જાણવી. અને સાતમીની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ મનુષ્યની જાણવી. ૧૯૦-૧૯૧.
નારકીના જીવાને સંધયણ સંસ્થાનાદિની ખીના ત્રણ àાકમાં જણાવે છે-
એ
જણાવી ટુંકમાં મૂલ દેહની અવગાહના, અમણી અનુક્રમે જાણુ ઉત્તર વૈક્રિય અવગાહના;
૧૯૦
For Personal & Private Use Only
www.jainelibrary.org