________________
[ શ્રીવિજયપઘસરિતથતે ઉપદવ-ઈત્યાદિ અનેક દુખે રહેલાં છે. અને તેથી મનુષ્ય જન્મ પણ વિરસ લાગે છે, તે તેને પુણ્ય પાર્જનવડે સરસર કર." - આ પ્રમાણે ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખે રહેલાં છે.
पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः ।
लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भज ॥ અર્થ-પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદવડે તેને હણી નાખ નહિ, અર્થાત વૃથા ઈ નાખવો નહિ કે હારી જ નહિ એ પ્રમાણે નહીં હારી જવાથી, અર્થાત્ તેને સફળ કરવાથી તું સગતિનું ભાજન થઈશ. હવે સસ્થાન વિચય નામના ધર્મ ધ્યાનના ચેથા ભેદનું સ્વરૂપ જણાવે છે – ઉત્પત્તિ લય સ્થિતિ રૂપ આદિ અંત હીણ લેકની,
આકૃતિની ભાવના સંસ્થાન વિચય વિષે ઘણી બે હાથ કહેડ ઉપર ઠવી પગ રાખતો પહેલા કરી,
એવા મનુજ જેવી જ આકૃતિ લેકની જાણ ખરી. ૧૭૫ સ્પષ્ટાર્થહવે ધર્મ ધ્યાનના સંસ્થાના વિચય વાન નામના ચોથા ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવે છે–આ ધ્યાનમાં લેકના આકારની વિચારણા કરવાની હોવાથી તે સંસ્થાના વિચય કહેવાય છે. આ લેક ચૌદ રાજ પ્રમાણે ઉંચે છે. અહીં અસંખ્યાતા કેડાછેડી જનને એક જ થાય એમ સમજવું અને આ લેક આદિ એટલે શરૂઆત તેમજ અંત એટલે છેડા વિનાનો છે. તેમજ ઉત્પત્તિ એટલે ઉપજવું તે, લય એટલે નાશ પામવું તે, અને સ્થિતિ એટલે પિતાના સ્વરૂપમાં કાયમ રહેવું તે, એવા ત્રણ પ્રકારના ગુણવાળા ચૌદ રાજલોકનાં સંસ્થાનનું, (આકારનું) સ્વરૂપ વિચારવું તે સંસ્થાન વિચય નામે ધર્મધ્યાન જાણવું. હવે લોકનો આકાર કે છે તે જણાવે છે કે પુરૂષ પોતાના બે પગને પહોળા રાખીને તેમજ પોતાના બંને હાથ કેડ ઉપર મૂકીને ઉો હોય ત્યારે જે આકાર બને તે મનુષ્યાકાર સરખે ચૌદ રાજલકનો આકાર છે એમ જાણવું. ૧૭૫ લકની આકૃતિ વિગેરે જણાવે છે– ધમસ્તિકાયાદિક જિહાં તે લેક, શેષ અલોક એ,
ભેદ ચારે લોકના દ્રવ્યાદિથી ભરપૂર છે; ઉત્પાદ વ્યય ઘાવ્યાત્મ દ્રવ્યો લોકના અવધારિયે,
લેક ત્રાસન સમો નીચે જણાયે નિશ્ચયે. ૧૭૬
૧ કડવો ૨ સારા રસવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org