________________
છે જેમણે આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથને બીજો ભાગ છપાવ્યું તે
શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, શ્રી જૈન શાસનરસિક શ્રમણોપાસકાદિ જેના વિશાળ સમુદાયથી અને સંખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનેથી તથા દાનાદિ ચતુર્વિધ ધર્મારાધક ધર્મવીર દૂયાવીર દાનવીર વિગેરે હજારે નરરત્નથી શોભાયમાન જૈનપુરી રાજનગર ( અમદાવાદ ) ના ભવ્ય ઈતિહાસે ઘણએ ઐતિહાસિક મહગ્રંથનું અપૂર્વ ગૌરવ વધાર્યું છેકારણ કે અહિંના નગરશેઠ વિગેરે જેનેએ જેમ ભૂતકાલમાં મહા સાર્વજનિક અને મહા ધાર્મિક કાર્યો કર્યા છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહા તીર્થોના અને વિશાલ જીવ દયા વિગેરેનાં ઘણું કાર્યો પણ અહીંના જ જેને એ કર્યા છે. અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂર્વના જેનેએ મહા ધાર્મિક સં. સ્થાઓને પણ અહીં જ ઉત્પન્ન કરી છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નોનું ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજારે આદર્શ જીવન ગુજારનારા શ્રી જિન શાસનના સ્તંભ સમાન વિવિધ ભાષામય મહાગંભીર અર્થવાળા મહાશાસ્ત્ર કાવ્યાદિને બનાવનાર મહાપ્રતિભા શાલી પવિત્ર સંયમી સૂરિપુંગવ અને મહાપાધ્યાય તથા પંન્યાસ શ્રી જિનવિજ્યજી ૨ઉત્તમવિજયજી પદ્વવિજ્યજી વીરવિજયજી વિગેરે મહાપુરૂષોની અને ઉદાર આશયવંત દાનવીર સ્વપરહિતેચ્છ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસીંહ કેસરીસિંહ,
૧. શ્રીમાલીવંશ, પિતા ધર્મદાસ, માતા લાડકુંવર, જન્મ રાજનગરમાં વિ. સં. ૭૫૨ માં, નામ ખુશાલચંદ, દીક્ષા અમદાવાદમાં સં ૧૭૭૦, કા વ. ૬ બુધ ગુરૂ સમાવિજયજી, સ્વર્ગવાસ પાદરામાં સં. ૭૯૯ શ્રા. સુ. ૧૦, કૃતિ-જિન સ્તવન વીશી, તાનપંચમી, મૌન એકાદશી, સ્તવન વગેરે
૨. જન્મ રાજનગર શામલાની પળમાં પિતા લાલચંદ, માતા. માણિક સં. ૧૭૬ માં. સ્વનામ પુંજાશા, દીક્ષા સં. ૧૭૯૬ વે સુ ૬ શામલાની પિળમાં સ્વર્ગવાસ સં. ૧૮૨૭ માહ સુદ ૮ રવિ, ઉંમર ૬૭ વર્ષ, ગૃહિપર્યાય ૩૮; દીક્ષા પર્યાય ૨૯ વર્ષ, કૃતિ–શ્રી જિનવિ. રાસ, અશષ્ટ પ્રકારી પૂજ, વિગરે.
૩. જન્મસ્થલ રાજનગર શામળાની પિળ, જ્ઞાતિ શ્રીમાલિ, પિતાનું નામ ગણેશ માતાનું નામ ઝમકું, જન્મતિથિ સં. ૧૭૨ ભાસુ. ૨ નામ પાનાચંદ, દીક્ષા સં. ૧૮૦૫ મહા સુદ ૫ રાજનગર પાછાવાડી (શાહીબા) માં, શ્રી વિજયે સૂરિએ. સં. ૧૮૧૦ માં પંડિત પદ આ યું, વર્ગવાસ તિથિ-રાજનગરમાં સં. ૮૬૨ ચે સુ૦ ૪, કવિ હતા. ૫૫૦૦૦ નવા લેક બનાવ્યા, ગૃહવાસ વર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org