________________
1 [ બી વિજયપારિકતવાસાદિ કરતાં અશુભ હાય વિપાક ક્ષેત્ર વિપાક એ.
વસંતાદિમાં ફરતા શુભ વિપાક વિમાસીએ, ૧૬૪ પાર્થ – એ પ્રમાણે ૧૯૩ માં લેકમાં પ્રથમ દ્રવિપાક કો. હવે બીજા ક્ષેત્ર વિપાકમાં શુભાશુભપણું જણાવે છે--મહેલમાં, વિમાનમાં તેમજ ઉપવન (બાગ– યશ્રી)માં વાસ કરે એટલે રહેવું, તેનાથી જે સુખ ભોગવવું, તે ક્ષેત્ર વિપાક શુભ કહેવાય છે. અને જંગલ, અટવી, શમશાન વગેરે સ્થળોએ વસવાથી જે દુઃખ ભોગવવું, તે અશુભ ક્ષેત્ર વિપાક જાણ. હવે ત્રીજા કાલ વિપાકનું સ્વરૂપ જણાવતાં પ્રથમ શુભ મલ વિષાક જણાવે છે –ટાઢ તેમજ તડકા રહિત એવી વસંત ઋતુમાં ફરવું તે સુખનું કારણ હોવાથી શુભ કાલ વિપાક જાણું. હવે અશુભ કાલ વિપાક ૧૬૫ મા લેકમાં જણાવે છે. ૧૨૪ ગ્રીષ્માદિમાં ફરતા વિપાક અશુભ વિચારે કાલથી,
તેષાદિમાં શુભ અશુભ ક્રોધાદિક વિષે એ ભાવથી; દેવાદિ ભવમાં શુભ કુમાના આદિતામાં અશુભ એ,
ભવ નિષાક ભેદ ઈમે દસ ભેદ સર્વે ધારીએ. ૧૬૫ - સ્પષ્યાથ--તડકાવાળી ત્રીષ્મ ઋતુ અથવા ઉનાળને કાળ તથા ટાઢવાળી હેમંત ગત વગેરેમાં ભ્રમણ કરવાથી જે દુઃખને અનુભવ કરે, તે અશુભ કાલ વિપાક જાણુ. હવે ચેથા ભાવથી શુભાશુભ વિપાક જણાવતાં સંતેષ, મનની પ્રસન્નતા વગેરે દ્વારા જે સુખ થાય, તે શુભ ભાવવિપાક કહેવાય. અને કોબ્રાદિક એટલે ક્રોધ, અભિમાન વગેરે અશુભ ભાવવિપાક જાણ હવે પાંચમા ભવવિપાકનું શુભાશુભપણું જણાવે છે, તેમાં દેવ, યુગલિક મનુષ્ય વગેરેના ભાવમાં સાતા વિશેષ હોવાથી શુભ ભવવિપાક જાણો, અને કમાત્ર એટલે અનાર્ય વેરછ વગેરે જાતિના મનુષ્ય તથા નારકી તિર્યંચ વગેરેના ભવને આશ્રીને જે દુને અનુભવ, તે અશુભ ભવવિપાક જાણવો. એમ બે પ્રકારે ભવ વિપાક કહો. બધા મળીને વિપાકના કુલ ૧૦ ભેદ જાણવા. આ ૧૦ ભેદ થવાનું કારણ એ છે કે–સંસારી જીને સુખ કે દુઃખને અનુભવ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવ નિમિતે થાય છે. એટલે કર્મના શુભ ફલે અથવા અશુભ ફલ ભેગવવામાં એ પાંચ કારણેમાંના એકાદિ કારણે જરૂર હયાત હોય જ. કેઈને દ્રવ્ય નિમિત્ત કમ ભેગવાય, કોઈને ક્ષેત્ર નિમિત્તે કર્મ ભેગવાય, કોઈને કોલ નિમિ કર્મ ભેગવાય, કોઈને ભાવ નિમિત્તે તે કેઈને ભવ નિમિત્તે શુભ કે અશુભ કર્મ ભેગવાય. એમ ૧૦ ભેદનું ખરું રહસ્ય સમજવું. ૧૬s આવશ્યકે ઉદયાદિ હવે કર્મના દ્રવ્યાદિથી,
એમ જીવને ફળ દીએ કૃત કર્મ ગણ દ્રવ્યાદિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org