________________
७२
[ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
શ્રીજીના જ છે. આપના ચરણકમલથી આ પૃથ્વીને સ્પર્શ થવાના છે એવું વિચારીને દેવતાએ સુગંધી જળની વૃષ્ટિ કરીને તથા સુગંધીદાર ફૂલેાની વૃષ્ટિ કરીને પૃથ્વીને પૂજે છે, ૧૪૦
પક્ષિ પણ સુપ્રદક્ષિણા કરતા ન આડા ચાલતા,
જાળવે
૧૪૧
શી ગતિ ! તસ આપથી જે નર વિમુખ થઈ ચાલતા; અનુકૂલતાને પવન પણ પ્રભુ આપની, થાય કિમ પ્રતિકૂલતા તેા લેશ પણ પંચદિની, સ્પષ્ટા :—પક્ષોએ પણ આપની કરતા સારી રીતે પ્રદક્ષિણા આપે છે, પરંતુ આડા ચાલતા નથી, પરંતુ જે મનુષ્યા તમારાથો વિમુખ થઇને એટલે શત્રુ જેવા થઈને ચાલે છે તેઓની શી ગતિ થશે ? તે હું જાગ્રુતા નથી. હું પ્રભુ ! પવન પણુ આપની અનુકૂળતાને જાળવે છે. એકેન્દ્રિય એવા પવન પણ જ્યારે આપની અનુકૂળતાને જાળવવાનું જાણે છે તે પછી સમજદાર એવા પૉંચેન્દ્રિય જીવા તા જરા માત્ર પણ આપની પ્રતિકૂળ અને જ કેમ ? અથવા જે પંચેન્દ્રિય જીવા તમારાથી પ્રતિકૂળ અને તે નિર્ભ્રાગિ શિરોમણિ જાણવા. ૧૪૧
મહિમા થકી આશ્ચયને પામેલ તરૂ પણ શીને,
નીચું નમાવીને નમે હું ધન્ય ગણુ તસ શીને; પણ નમે નહિ શી મિથ્યાત્વી જનેાના આપને,
૧૪૨
વ્ય તેહુ જધન્યથી સુર ક્રોડ સેવે આપને. સ્પષ્ટા :—આપના મહિમાથી અચબા પામેલા વૃક્ષેા પણ પેાતાના શીષ ને એટલે મસ્તક જેવી શાલતી ઉંચી ડાળીઓને નમાવીને તમને નમસ્કાર કરે છે, માટે હું તેમના મસ્તકને (ઝાડની ટોચને) પણ ધન્ય ગણું છું. અથવા તે વૃક્ષે પણ ભાગ્યશાળી જાણવાં. પરંતુ જે મિથ્યાત્વી મનુષ્યેાના મસ્તકા (માથાં) આપને નમસ્કાર કરવા નીચા નમતા નથી તેમને હું નકામા ગણું છું. અથવા તે મનુષ્યા ભાગ્યહીન છે, કે જેએ તમને કરતા નથી. પ્રભુ! જઘન્યથી એટલે એછામાં ઓછા ક્રોડ દેવા હંમેશાં આપની સેવા કરે છે. ૧૪૨
નમસ્કાર
મન, જીભ અને ચક્ષુની સાકતા કયારે થાય તે જણાવે છે:-- તેજ ઉત્તમ મન ગણું જે ચિંતવે ગુણ આપના, તેન્ડુ જીભને ધન્ય માતુ જે સ્તવે ગુણ આપના ધન્ય નયણાં તેજ નિરખે જે નિર ંતર આપને,
નિજ ગુણાનંદી જિનેશ્વર ! તારો ઝટપટ મને. ૧૪૩ સ્પા :—હે પ્રભુ! જે મન આપના ગુણાનું ચિંતન કરે એટલે આપના ગુણ્ણાની વિચારણા કરે તે જ મનને હું ઉત્તમ માનું છું. કારણુ મન વડે સારી અને ખાટો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org