________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ] વિચરિમે સમયે ખપાવે નાથ નિદ્રા યુગલને,
શુકલને પરભેદ થાવત ચાદ કર્મ પ્રકૃતિને અંત્ય સમય ખપાવવાને ધારતા તપ છટ્રને,
પોષ સુદ અગીઆરસે પામી પ્રવર પૂર્વાહ્નને. ૧૧૯ સ્પષ્ટાર્થ:-- બારમા ક્ષીણમેહ નામના ગુણસ્થાનકે આવેલા પ્રભુ શ્રી અજીતનાથ દ્વિચરિમ સમયે એટલે છેલ્લા સમયની પહેલાના સમયે નિદ્રાયુગલને એટલે નિદ્રા તથા પ્રચલા નામની બે નિદ્રા દર્શનાવરણીયને ખપાવે છે. તથા તે વખતે શુકલ ધ્યાનના બીજા પાયા રૂપ એકત્વ શ્રત પ્રવિચાર નામના પાયાનું ધ્યાન કરતા ઘાતી કર્મની ચૌદ કર્મ પ્રકૃતિને છેલ્લે સમયે ખપાવે છે. પાંચ જ્ઞાનાવરણીય, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણીય એ ચૌદ પ્રકૃતિએ જાણવી. તે વખતે પ્રભુએ છઠને તપ કરેલ હતું. તથા તે દિવસ પિષ મહિનાની સુદ અગિઆરસને હતે. અને ઉત્તમ પૂર્વાલને (દિવસના પહેલા બે પહોરને) સમય વર્તતે હતું. તે વખતે પ્રભુને કેવલજ્ઞાન થયું તે આગલા લેકમાં જણાવે છે. ૧૧૯, રોહિણી ધનુરાશિ સમયે સપ્તપર્ણ તરૂ તલે,
નાણ કેવલ પામતા જાણે બધું તેના બલે, ઈક આસન ડોલતા અવધિ પ્રાગે જાણતા,
વંદતા પરિવાર સાથે પાસ પ્રભુની આવતા. ૧૨૦ સ્પદાર્થ –તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. ધનુ નામની રાશી હતી. તે વખતે સપ્તપર્ણ નામના વૃક્ષની નીચે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થવાથી પ્રભુને ઉત્તમ
૧. આ ગુણઠાણે વર્તતા જીવને ૧૦૧ પ્રકૃતિમાં સત્તામાં હોય છે, તે આ પ્રમ ણે-પઝાનાવરણીયની, ૬ દર્શનાવરણીયની. ૨ વેદનીયન, ૧ આયુષ્યની, ૮૦ નામકર્મની, ૨ ગોત્રની, ૫ અંતરાયની. આ અણુઠાણાનો અખ્તમું દૂતને કલ છે. તે અન્તર્મુહૂર્તમાં બે સમય બાકી રહે ત્યારે દર્શનાવરણીયની છ પ્રતિમાથી નિદ્રા અને પ્રચલા એ એને થય થાય ત્યારે બારમા ગુણસ્થાનકના દલા સમયે ૯૯ પ્રકૃતિની સત્તા રહે છે. તે એટલે સમયે પાંચ જ્ઞાનાવરણીય. માર દર્શનાવરણીય અને પાંચ અંતરાયની એમ ૧૪ પ્રકૃતિઓને સત્તા આથી ક્ષય થાય છે, ત્યારે તેરમે ગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિની સત્તા હોય છે. પ્રસંગે ઉદય પ્રકૃતિ આ પ્રમાણે જાણવી–બારમે ગુણઠાણે ૫૭ પ્રકૃતિઓનો ઉદય હેાય છે. તે પાંચ નાનાવરણીય, છ દર્શનાવરણીય, બે વેદનીય, એક આયુષ્ય, એક ગેત્રની, સાડત્રીસ નામની અને પાંચ અંતરાયની. પરંતુ તીર્થકરને તો પાંચ જ્ઞાનાવરણીય, ૪ દશનાવરણીય, એક વેદનીયની, એક પાયધ્વની, એક ગોત્રની, ત્રીસ નામની અને ૫ અંતરાયની એમ ૫૭ પ્રકૃતિને ઉદય હોય છે. મલ કમ સાત હાય. અહીં પણ ઠીચરમ સમયે નિદ્રા પ્રચલાનો ઉદય વિચ્છેદ થાય, એટલે ચરમ સમયે ૫૫ પ્રકૃતિને ઉદય હેય. તેમાંથી ૫ શાનાવરણીય, ૪ દાનાવરણીય અને ૫ અંતરાય એ ૧૪નો ઉદય વિચ્છેદ થાય ત્યારે સારી ગુણઠાણે ૪૧ પ્રકૃતિએ રહે, તેમાં જિન નામને ઉદય થવાથી ૪૨ પ્રકૃતિ ઉદય સમુદાય આશ્રયી જાણ. પરંતુ ત થ કરને તો પૂર્વે ગણવેલી ૪૦ પ્રકૃતિમાંથી ૫ જ્ઞાના. ૪ દર્શન, અને ૫ અંતરાયની એ ચૌદ જાય ત્યારે રહે, તેમાં તીર્થકર નામને ઉદય વધવાથી ૩૪ પ્રકૃતિનો ઉદય સારી ગુણઠાણે તીર્થ કર વધીને હેય, તે આ પ્રમાણે ૩૧ નામ કર્મની, ૧ વેદનીયની, ૧ - આયુષ્યની, ૧ ગેત્રની મળી ૭૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org