________________
દેશનાચિંતામણિ ]
૩૭૫
ચોથા ક્ષેત્રવૃદ્ધિ નામે અતિચાર એટલે એક દિશા સક્ષેપી બીજી દિશામાં વધારો કરે તથા (૫) પાંચમો મૃતિ અંતર્ધાન એટલે કરેલા પરિમાણને ભૂલી જવાથી નિયમ ઉપરાંત જાય.
એ પ્રમાણે પાંચ અતિચારને ત્યાગ કરવો. શ્રી દેશવિરતિ જીવનમાંથી આ અતિચારને વિસ્તાર જાણી લે. પ૨૮
સાતમા વ્રતની બીના ચાર લેકમાં જણાવે છે – ભેગને ઉપગ લાયક વસ્તુની જ્યાં ગણતરી,
શક્તિ મુજબ કરાય બીજું તેહ ગુણવ્રતને સ્મરી; ભેજન અને વ્યાપારની રાખી અપેક્ષા નિયમને,
શ્રાવકે કર ચહીને વિરતિ ગુણના લાભને પરલ અર્થ --જેમાં ભેગને લાયક (જે એક વખત ઉપયોગમાં આવે તેવી ખાન, પાન, ફૂલની માલા વગેરે) પદાર્થોને તથા ઉપભેગને લાયક (જે વારંવાર ઉપયોગમાં આવી શકે તેવા ઘરેણાં, વસ્ત્ર, ઘર વગેરે) વસ્તુઓની વાપરવા માટે શક્તિ મુજબ ગણતરી કરવામાં આવે તે બીજું ભેગેપગ પરિમાણુવ્રત કહેવાય છે. આ વાતને યાદ રાખીને શ્રાવકે વિરતિ ગુણને લાભ મેળવવા માટે ભેજનની અને વ્યાપારની અપેક્ષાએ તે બંને જાતના (ગ્ય અને ઉપગ્ય) પદાર્થોને જરૂર નિયમ કરવો જોઈએ. પરલ જેહની વપરાશ ન કદી સર્વથા તે પરિહરે,
વપરાય તેવી ચીજમાં પણ નિયમ આનંદે કરે; કરૂણારસિક નિર્દોષ તિમ સંતેષમય જીવન બને,
એમ કરતાં વ્રત પ્રભાવે પામીએ થિર શર્મને. પ૩૦ અથ:--પિતાને જે ભેગ અથવા ઉપભેગની વસ્તુઓની કયારે પણ વપરાશ ન હોય, તે વસ્તુઓનો તે ત્યાગ કરે, તથા જે વસ્તુઓ પોતે વાપરતો હોય તેવી વસ્તુઓને પણ
અમુક સંખ્યામાં વાપરવી” તેવો નિયમ આનંદથી કરે. કારણકે જે વસ્તુ પિતાને વાપરવી નથી તે વાપરે નહિ તે પણ નિયમ ન કરે ત્યાં સુધી તેની અવિરતિ લાગે છે, તથા વાપરવાની વસ્તુઓમાં પણ સંખ્યાને નિયમ ન કર્યો હોય તે જે ચીજ નથી વાપરી તેને ઉદ્દેશીને પણ અવિરતિ દેષ લાગે છે, વળી આ નિયમથી દયા વડે રસિક, દોષ રહિત અને સંતોષમય જીવન બને છે, અને એવી રીતે વર્તવાથી પરંપરાએ ભવિષ્યમાં સ્થિર શર્મ એટલે કાયમ રહેનારૂં જે મોક્ષસુખ તેની પ્રાપ્તિ થાય છે. પ૩૦ વ્રતના અભાવે પાપબંધે દુઃખમય જીવન બને,
અન્ય ભવ બગડે વિચારી એમ ચઉદસ નિયમને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org