________________
૩૫૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ખરેખર પેાતાના જ બચાવ કરે છે. અને જેઓ બીજાની હિંસા કરે છે તેએ પાતાની જ હિંસા કરે છે. કારણ કે દયાના પરિણામ પુણ્યકર્મ બંધાવે છે અથવા કર્મની નિર્જરા કરાવે છે. તથા હિંસાથી પાપના બંધ થાય છે અને ર્હિંસક આત્માએ દુઃખી થાય છે. આ દયા ગુણુના પાલનથી શ્રાવક આ ભવમાં તથા પરભવમાં ધર્માદિ સાધન એટલે ધર્મ વગેરેને સાધવામાં કારરૂપ ઉત્તમ કુલ દ્રવ્ય વગેરે સાધનાને પામે છે તથા લાંબા આયુષ્યને પણ મેળવે છે. એટલે દયાળુ જીવા નિર્ભયપણે લાંબી જીંદગી બહુ જ આનંદમાં ગુજારે છે. એમ સમજીને ધર્મિષ્ઠ શ્રાવકોએ જીવદયાની સાધના જરૂર કરવી જોઇએ. ૪૮૯ હિંસાનું ફલ વિગેરે જણાવે છે:—
રાગાદિ દારૂણ દુઃખ હિંસા કરણના ફળ જાણીએ,
ભોગવે ફળ કમ ના કરનાર ઇમ ના ભૂલીએ;
ભાગ કૈાઇ લઇ શકે ના કના ધનની પરે,
હિંસા તણા કરનાર વા દુર્ગતિમાં બહુ ફરે. ૪૯૦
અ:—કેટલાએક જીવા રાગ વગેરે ભયંકર દુઃખાને ભાગવે છે, તે હિંસા કરવાનાં ફળ જાણવાં. કારણ કે પાપકર્મના કરનાર જીવે જેવાં પાપકર્મ (કામ) કર્યા હાય તેવાં ફળ ભાગવવાં પડે છે એ વાત ભૂલવી નહિ. વળી જેવી રીતે એક જણે ઉપાર્જન કરેલા ધનના ભાગ ખીજા લઇ શકે છે તેવી રીતે કુટુંબ વગેરેના માટે એક જણે કરેલા આરભાદિકથી બાંધેલાં પાપકના ભાગ ખીજુ કાઈ લઇ શકતું નથી. તેથી હુિ ંસા કરનારા જીવા છે તે જ એકલા નરકાદિ વગેરે દુર્ગતિમાં ઘણું રખડે છે અને ત્યાં અનેક પ્રકારનાં દુ:ખાને બહુ જ રીખાઇ રીબાઈ ને ભાગવે છે. આ વાત લક્ષ્યમાં રાખીને શ્રાવકે જરૂર જીવદયા પાળવી જોઈએ. ૪૯૦
નિર્દોષ આરાધના વિગેરેની ખીના જણાવે છેઃ— અતિક્રમાદિક ચાર દાષા સવ વ્રતમાં છેાડવા,
ચંદ્રવા દસ ઠાણુ ગરણા તેમ સાતે રાખવા; એ ભેદ હિંસામાંહિ જિમ તેવા જ ભેદ વિરમણે,
શક્ય ત્યાગે નિયમ પરમાં સ્થાન જયણા ધર્મને, ૪૯૧ અ:—શ્રાવકે ઉપર કહેલ અહિંસા વ્રત અને આગળ કહેવાતાં સત્યવ્રત વિગેરે અધા વ્રતની અંદર અતિક્રમાદિક ચાર દાષા એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને
૧ અમુક હિંસા કરવાના પ્રથમ વિચાર તે અતિક્રમ, ત્યાર બાદ તે હિંસા કરવા માટે જવું અથવા સાધન એકત્ર કરવાં તે વ્યતિક્રમ, તે હિંસા કરવા તત્પર થવું તે અતિચાર, અને હિ'સા કરવી તે અનાચાર. એ પ્રમાણે મૃષાવાદ વિગેરેમાં પણ સમજી લેવું. વિશેષ ખીના શ્રી પ્રવચન સારાહારાદિમાં જણાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org