SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ણાવી છે, હવે પછીના બીજા ત્રીજા વિગેરે ભાગમાં અનુક્રમે શ્રી અજિત પ્રભુ વિગેરે શ્રી તીર્થકર ભગવંતેની દેશના જણાવીશ, આ પહેલા ભાગમાં કઈ બીના કઈ રીતે જણાવી છે ? આ બાબતને સ્પષ્ટ ખુલાસો વિગેરે બીના પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવી દીધી છે. દેવગુરૂ ધર્માનુરાગી શેઠ જેસંગભાઈ હેમચંદે પિતાના ઉદ્યાપન નિમિત્તે આ ગ્રંથની બીજી આવૃત્તિ છપાવી છે, વિગેરે બીના તેમના પરિચયના બે બેલમાં વિસ્તારથી જણાવી છે, ભવ્ય છે આ ગ્રંથને અધ્યયનાદિના ગે વિભાવ રમણતા દૂર કરીને નિજગુણ રમણતામય પરમ પદને પામે એજ હાર્દિક ભાવના. અમદાવાદ, | વિ. સં. ૧૯૯૬ મૌન એકાદશી. નિવેદક – | પરમપકારી પરમગુરૂ સુગ્રહીતનામધેય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણ કિંકર વિનેયાણુ 'વિજયપદ્યસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy